________________
ભૂમિકા છે, વાસ્તે ધ્યપ્રરવ્યતયા | ત્રેવાર્થે યથા - ગત્તિ થવક્તવ્યાતા.. વગેરે (શ્લોક ૩૫ વિવેક). પછી તેઓ નોંધે છે યાદ – ચિતાપ યત્ર વગેરે પૃ. ૨૫, વિ. ક. મી. અધ્યાય ૨૨) . રાજશેખર (પૃ. ૬૩ કી.મી., G.0.S. આ.૩૪)યિતાડપિ વગેરે તત્રેવાર્થે. વગેરેની આગળ વાંચે છે. વળી, હેમચન્દ્ર રાજશેખરની માફક નથી આલેખ્યપ્રખ્યનું લક્ષણ બાંધતા, કે નથી તેની વ્યાખ્યા કરતા. આથી હેમચન્દ્રની નોંધ, જેમ કે, “વાર્યપ્રદ્યુત' વગેરે જાણે હવામાં લટકતી હોય તેવી લાગે છે. રાજશેખર અહીં આખો શ્લોક વાંચે છે જે વધારે તર્કશુદ્ધ છે.
એ જ રીતે, હેમચન્દ્ર “તુત્યદિતુલ્ય'નું ઉદાહરણ આપે છે, પણ તે પહેલાં તેનું લક્ષણ બાંધતા નથી. રાજશેખર (પૃ. ૬૩ પંક્તિ ૨૦) તો, “વિષયસ્ય યત્ર મે” વગેરે દ્વારા પહેલાં લક્ષણ બાંધીને પછી યથા વીનાવી. વગેરે ઉદાહરણ ટાંકે છે. હેમચન્દ્ર નથી વિષયનો પરિચય કરાવતા કે નથી સમજૂતી આપતા, પણ ફક્ત જણાવે છે કે, વિનુન્યરિંતુન્યતયા યથા કવીનાલી વગેરે (પૃ. ૨૧ વિવેક).
આ પછી હેમચન્દ્ર (પૃ.૨૫) અને રાજશેખર (પૃ.૬૪) એમ બન્નેમાં મંત્રાર્થે પ્રતિકુપના નામે વગેરે વંચાય છે. રાજશેખરમાં મુહુરુપરત્વ (fષ) તાવગેરે વંચાય છે. અહીં સંપાદકો (નિ) સૂચવે છે. હેમચન્દ્ર “ધતા:' વાંચે છે, અને પા.ટી.માં (પૃ. ૧૫) “ઉતા:' નોંધ છે, જે વધારે સારો પાઠ છે. આ તો એક વાત થઈ, અન્યત્ર ઘણે સ્થળે ઉપલબ્ધ આવૃત્તિઓ કરતાં જે તે ગ્રંથના વધારે શ્રદ્ધેય અને પ્રમાણિક પાઠ હેમચન્દ્રમાં જળવાયા છે જે તેમની વિશિષ્ટ સિદ્ધિ છે !
- રાજશેખર પરપુરપ્રવેશપ્રતિમ પ્રકારને મૂત્યેયં યત્ર (પૃ ૬૪) વગેરે શ્લોક દ્વારા સમજાવે છે અને તેની પહેલાં પ્રતિકૃદ્ધિ વગેરે વાંચે છે. હેમચન્દ્ર આ બધું કાઢી નાખે છે અને (પૃ.૧૫ વિવેક) ફક્ત વત્ પરપુરપ્રવેશપ્રતિયા | યથા યારતિ વગેરે જ વાંચે છે. આ શ્લોક રાજશેખર (પૃ. ૬૪, એ જ) પણ વાંચે છે. કાવ્યાનુશાસનના સંપાદકો (પ્રો. પરીખ | પ્રો.કુલકર્ણી) ૩ત્કૃષ્ટ ને સ્થાને ૩ગૃષ્ટ એવો પાઠફેર પા.ટી. (પૃ.૧૫, વિવેક)માં સૂચવે છે. કાવ્યમીમાંસાના સંપાદકો આ બતાવતા નથી. કાવ્યાનુશાસનના સંપાદકો પાસે વધારે પાઠભેદો છે એ સ્પષ્ટ છે. આ રીતે કાવ્યમીમાંસાના સમીક્ષિત સંપાદનમાં પણ હેમચન્દ્રની ઉપયોગિતા પુરવાર થાય છે.
રાજશેખર (પૃ.૬૪) અને હેમચન્દ્ર (પૃ. ૧૫) બનેમાં મંત્રાર્થે, મછિા પ્રિયતઃ વગેરે એકસરખું વંચાય છે. તે પછી હેમચન્દ્ર (પૂ.૧૬) મૂર્ત સ્થં ચત્રવગેરે વાંચે છે જે, “પરપુરપ્રવેશપ્રતિમ પ્રકારનું લક્ષણ છે. પણ તે ખરેખર ચારતિય વગેરેની આગળ વંચાવું જોઈએ. આમ હેમચન્દ્રમાં આ નોંધ – યથાસ્થાને ગોઠવાઈ છે. વળી, કાવ્યમીમાંસાના સંપાદકો મૂર્તયે એવો પાઠભેદ પા.ટી.માં (પૃ. ૬૪) વાંચે છે જે કાવ્યાનુશાસનના સંપાદકો વાંચતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org