________________
ઝળહળતાં નક્ષત્રો
O
:
:
છેoobaoboos.::::
0
06S :::::::::::::
૪
Folclooooo0000Pgogs
2016
အက်ဝဝဝ
dooછે
સ
36:
દૂસ
6:
N %%
જૈન શાસન સોહી સાધુત્વની નીરાજના
સંવત ૧૩૦૦થી ૧૫૦૦ સુધીના ગાળામાં થયેલા સમર્થ જૈનાચાર્યોની વિગતે નોંધ છે. આચાર્ય જગશ્ચન્દ્ર સં. ૧૨૫૦માં થયા. આ.. રત્નસૂરિ ૧૪૫૦થી ૧૫૦૦ સુધીના આચાર્યોની પરંપરા, તેમની શાસનપ્રભાવના, તત્કાલીન અગત્યની ઘટનાઓ, શાસનકાર્યોની ચર્ચા છે. આ. જગશ્ચન્દ્રની તપશ્ચર્યા અભુત હતી. તેમનાથી મેવાડના રાણા પ્રભાવિત હતાં. સં. ૧૨૮૫થી આ આચાર્યની પાટપરંપરા તપપ્રભાવથી “તપાગચ્છ'' તરીકે ઓળખાઈ. જૈન તીર્થકરોની પ્રાચીન–અવલોકનીય પ્રતિમાઓ
જૈનધર્મમાં તીર્થોનું આગવું મહત્ત્વ હોવાથી જ મૂર્તિપ્રચાર, શિલ્પ, સ્થાપત્યાદિ - AMANઝ કલા વિકાસ પામી. આવા સ્થાનો પહાડો પર વધુ પ્રમાણમાં છે. તેથી પર્વતીય
છે સ્થાનો, ગુફાઓ, મંદિરોમાં અદ્ભુત મૂર્તિઓનું અપૂર્વ સર્જન થયું. પરિણામે ભારતીય સંસ્કૃતિ મૂર્તિકલામાં વિશ્વવિખ્યાત છે. પ્રસ્તુત લેખ સમગ્ર ભારતની જૈન પ્રતિમાઓ-તેનાં વર્ણન, સ્થાન અને ક્યા મ્યુઝિયમમાં કઈ પ્રતિમા છે તેની સુવિગતે ચર્ચા છે. પ્રતિમાઓની ફોટોગ્રાફી તથા વિગતપ્રચૂરતા–સાચા અર્થમાં “લઘુમ્યુઝિયમ’ સમાન છે-આ વિષયના સંશોધન માટે ઉત્તમ સામગ્રીસમ આ લેખ ખૂબ સમૃદ્ધિમય છે. અભિનંદન. જૈનધર્મમાં સંગીત
- પંચકલાઓમાં જૈન ધર્મનું વિશિષ્ટ પ્રદાન છે. ના રત્ન શીત કેટલાકને મતે સંગીતક્ષેત્રે જૈનધર્મનું વિશેષ પ્રદાન નથી પરંતુ આ વાત ખોટી છે એ આ લેખના રાગો અને અન્ય પરાવાઓ પરથી સમજાય છે. વળી તીર્થકરો રાજગોત્રના હતા તેથીય સંગીત સાથે નાતો અતૂટ હતો. પરંતુ જૈન ધર્મમાં એક ધારણા પ્રમાણે જયદેવ-ગીતગોવિંદકારના પ્રભાવ પછી ભક્તિસંગીત તરીકે જૈનધર્મે આગવું પ્રદાન કર્યું. આ લેખ સ્વયં આસ્વાદ્ય છે. અધિકારી 'લેખકને અભિનંદન. ‘વંદે જૈન શાસનમ' નામનો લેખ જેમાં ૬૮ પ્રસંગો અવતારી પૂજ્યશ્રીએ શાસનના ખુમારીવંતોનો પરિચય આપી દીધો છે, તે સંપૂર્ણ લેખમાળામાં લાંબો યશસ્વી લેખ છે. ખાસ શ્રાવકો અને શ્રાવિકાઓના અભિવાદન હતું તે લેખ રચાયો હતો. સૌને તમામ સત્ય કથાનકો વાંચવા ભાવભરી ભલામણ છે. તે તમામ લેખો યુવાનોને સદાય જાગૃત રાખનાર સ્વ. પ.પૂ.પં. ચંદ્રશેખરવિજયજી મ.સા.ની જીવંત શાસન પ્રભાવક પ્રવૃત્તિઓને સમર્પિત કરવા પૂજ્યશ્રીએ
ભાવના દર્શાવી છે. અભિનંદન.
OિR
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org