________________
ઝળહળતાં નક્ષત્રો
૧૩
ટ
GS
ooooઠેobo
:::::
E
%
*
::
::
ion:
40000606
ordinaadogo bodo
જૈનધર્મમાં પ્રજાવત્સલ રાજવીઓ અને મંત્રીઓનું આદાન-પ્રદાન
પ્રસ્તુત લેખમાં જૈનધર્મના વિકાસ-સ્થિરતાની દૃષ્ટિ ગુજરાતના તત્કાલીન રાજવીઓનું ઐતિહાસિક અનુસંધાન-નિરૂપણ છે. વનરાજ અને શીલગુણસૂરિજી સંબંધ પ્રારંભબિંદુ ગણાય. ત્યારબાદ સિદ્ધરાજ કુમારપાળના જાહોજલાલીના સમયમાં હેમચંદ્રાચાર્યના પ્રભાવ સાથે તત્કાલીન બાહોશ, ધર્મપ્રેમી જેન મંત્રીવર્યો અને શ્રેષ્ઠીઓનું વિશિષ્ટ પ્રદાન સુપેરે વર્ણવ્યું છે. આ સૌએ દેલવાડાશેત્રુંજય, આબુ, ગિરનાર, આદિ પર સ્થાપિત કરેલી ધર્મ અને શિલ્પ સ્થાપત્યની
વિશ્વવિખ્યાત સૃષ્ટિનો નિર્દેશ સરસ રીતે નિરૂપાયો છે. Myછે ગરવા ગગન નીચે મહા સિદ્ધિ
Ay પાર્શ્વનાથ પૂર્વે-જૈનશાસનમાં અર્ધ ઐતિહાસિક તીર્થંકર-ઇતિહાસ પ્રાપ્ય છે. * લેખના પ્રારંભના જૈન ધર્મની વૈશ્વિક મહત્તાના સમાદર સાથે તીર્થકર તથા તીર્થની વ્યાખ્યા સ્પષ્ટ કરી છે. ઐતિહાસિક પાત્ર અરિષ્ટનેમિ અને કૃષ્ણના સંબંધની ઐતિહાસિકતા સાથે અરિષ્ટનેમિના જીવનનાં સમગ્ર પાસાઓનું ઉદાત્ત નિરૂપણ જોવા મળે છે. રાજીમતી સાથે લગ્ન પૂર્વેની ઘટના-અબોલ પ્રાણીઓની હિંસાની વાતો તેમાંથી જન્મેલ અહિંસાની અદમ્ય ભાવના, સંસારત્યાગ અને તીર્થકરત્વનું નિરૂપણ લેખની સંપત્તિરૂપ છે. અભિનંદન. જૈનદર્શનમાં સમ્યગ્રદર્શનનું સ્વરૂપ
ભગવતીસૂત્ર પ્રમાણે સમ્યગુદર્શનની પ્રાપ્તિ ત્રણે લોકની સમૃદ્ધિ કરતાં ચડિયાતી છે. આ વાતની પ્રતીતિ પ્રસ્તુત લેખ સરસ રીતે કરાવી જાય છે. સમ્યકત્વ, સમકિત અને સમ્યગ્દર્શન પર્યાયવાચી શબ્દો છે. ઉત્તરાધ્યયનના સૂત્રના મતે સમ્યગ્દર્શન વગર સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ શકે અને જ્ઞાન વગર ચાસ્ત્રિગુણ ન પ્રકટે. તેથી મોક્ષે જવા માટે દર્શન ગુણનું આ રીતે મહત્ત્વ, તેને જીવનમાં ઉતારવાની રીત અને તેનું મહત્ત્વ બતાવી એના સમગ્ર સ્વરૂપની વિશદ ચર્ચાથી લેખ સત્ત્વવંતો છે. પૂજ્યશ્રીને વંદના.
જૈન સાહિત્યમાં સ્તોત્ર અને રાસો સાહિત્ય અને તેના Bશા રચયિતાઓ
સ્તુતિ, સ્તોત્ર, સ્તવ અને સ્તવન શબ્દો એકબીજાના પર્યાયવાચી છે. સામાન્ય રીતે | પધાત્મક હોય તો પણ ક્યાંક ગધાત્મક કે ઉભયાત્મક સ્તોત્રો પણ Mલ જોવા મળે છે. તેના બે પ્રકારો-“વ્યાપક” અને “વ્યાપ્ય” રૂપે નોંધાયા છે.
UN?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org