________________
હાલાહલ ઝેર જેવા જ લાગે.. (૧) પરબ્રહ્મ સમય થા વોટિ વથા
क्वामी चामीकरोन्मादाः स्फारा दारादराः क्व च ।। અર્થ : પરમાત્મામાં એકાકાર બની જનાર આત્માને તો ખાવા-પીવાદિ
પુગલોની વાતચીતો સાવ નીરસ જ લાગે. એને વળી સુવર્ણાદિ ધનનો ઉન્માદ ક્યાંથી હોય? સ્ત્રીઓ પ્રત્યે અતિશય લાગણી,
આકર્ષણ એને ક્યાંથી હોય? (૬) જ્ઞાનમાનસ્થ કચ્છ તદ્ વવનું નૈવ શવ ને !
नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः ।। અર્થ : જ્ઞાનસાગરમાં મગ્ન બનેલા સાધુનું જે આત્મિક સુખ છે તેનું વર્ણન
કરવાની અમારી કોઈ તાકાત નથી. એને સ્ત્રીઓના આલિંગનથી થનારા સુખ સાથે ય ન સરખાવી શકાય કે શરીર ઉપર ચંદનના લેપ
સાથે પણ ન સરખાવી શકાય. (૭) શમશેત્યપુષો વચ્ચે વિખુષોડષ મહાવિયા /
किं स्तुमो ज्ञानपीयूषे, तत्र सर्वाङ्गमग्नता ?।। અર્થ : આ જ્ઞાનામૃતની તો શી વાત કરવી ? પ્રશમસુખની શીતળતાને
પોષનારા આ જ્ઞાનામૃતના એક બિંદુનો પણ વિચાર કરીએ તો એની ઘણી મોટી કથા કરવી પડે તો પછી એ જ્ઞાનામૃતમાં સંપૂર્ણપણે ડુબી જવા રૂપી મગ્નતાની તો અમે શી સ્તુતિ કરીએ? वत्स ! किं चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि ।
निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ।। અર્થ : હે વત્સ! આમ ચંચળ મનવાળો બનીને આમ તેમ ભટકી ભટકીને
તું શા માટે દુઃખી થાય છે? તું સ્થિર બન. એ સ્થિરતા જ તને તારી જ પાસે રહેલા અનંત ગુણોના ભંડારને દેખાડી આપશે. તારે ક્યાંય
સુખ માટે ભટકવાની જરૂર નથી. () સન્નત મહારાજ્યમસ્યર્થ એરિ નોધૃતમ્ |
क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः ।।
(૮)
૧૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨