Book Title: Jain Shastrona Chuntela Shloko Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
તેમની નિન્દા કરી સાંભળી. ૭. અધિક જ્ઞાનવાળા તરફ ઈષ્ય, અદેખાઈ થઈ-કરી, તેમની નિન્દા
અપલાપ કર્યા. યોગવહન કર્યા વિના કે ગુર્નાદિકના આદેશ-સંમતિ વિના આગમ
ગ્રંથો, સ્તવન, સક્ઝાય ભણ્યા, ભણાવ્યા, અભિગ્રહ લીધા. ૯. અચિત્તરજ અનુયોગનો કાઉસ્સગ્ન ન કર્યો. ૧૦. છાપાં, મેગેઝીન વાંચવામાં ટાઈમ પસાર કર્યો. ૧૧. એઠા મુખે બોલ્યા. ૧૨. માત્રાની કુંડી હાથમાં છતે બોલ્યા. ૧૩. માત્રુ વગેરે પરઠવતાં છાંટા કાગળ પર પડ્યા. ૧૪. નવકારવાળી, પુસ્તક આદિ જ્ઞાનોપકરણ અસ્તવ્યસ્ત રાખ્યા, તેને
પરસેવો, ચૂંક, ગ્લેખ, પગ, દંડાસન લાગ્યા, પૂંઠ થઈ, જમીન ઉપર
મૂક્યા-પડ્યા. ૧૫. નવકારવાળી ગણ્યા વિના રહી ગઈ. ૧૬. ગુરુવંદન-પચ્ચખાણ કરવા રહી ગયા. ૧૭. તોતડા, બોબડા, બહેરા આદિ ખોડખાંપણવાળાઓની મજાક-મશ્કરી
કરી, ચાળા પાડ્યા. ૧૮. ગોચરી વાપરતાં પુસ્તક-પાનાં વગેરે વાંચ્યા. ૧૯. લખેલા-છાપેલા પરવવાના કાગળ વિધિસહિત ન પાઠવ્યા, જ્યાં ત્યાં રખડતા રાખ્યા.
. (૨) દર્શનાચાર ૧. સવારે દર્શન, ચૈત્યવંદન કર્યા નહિ-રહી ગયા. પર્વતિથિએ ચૈત્ય
પરિપાટી કરી નહિ, અન્ય ઉપાશ્રયે બિરાજમાન વંદનીય
મહાત્માઓને વાંધા નહિ. ૨. દેરાસરમાંથી નીકળતાં ભગવાનને પૂંઠ થઈ. ૩. દેરાસરમાં વાછૂટ થઈ, અન્ય આશાતના થઈ. ૪. શત્રુંજયાદિ તીર્થસ્થાન ઉપર ઠલ્લો-માત્રુ કર્યા, ઘૂંક્યા. ૫. સાધ્વીને તીર્થસ્થાન-દેરાસરમાં અંતરાય આવે.
૧૫૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178