Book Title: Jain Shastrona Chuntela Shloko Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
૧૯. એક સળી જેવી ચીજ પણ પૂછ્યા વગર લીધી કે તેવા સંયોગોમાં ‘મણુનાગદ સુવાદ' ન કહ્યું.
Tv મેથુન વિરમણ (બ્રહ્મચયી મહાવ્રત ૧. વસઢી વનિસિન્નિતિ -પુવ્યવતિ |
पणीए अइमायाहार-विभूसणा य नव बंभचेर गुत्तीओ ।। ૨. વિજાતીય તરફ અરસપરસ સરાગ દૃષ્ટિથી જોયું. ૩. દંપત્તીની ગુપ્તવાત શ્રવણ કરી. ૪. પૂર્વકામક્રીડાનું સ્મરણ કર્યું આદિ નવ વાડમાંથી કોઈપણ વાડનું ખંડન
કર્યું.
$
૫. કુવાંચન-શ્રવણ, કુવિચાર કર્યા, કુસ્વપ્ન આવ્યું. ૬. મૈથુન અંગે વિચાર આવ્યા, કર્યા, વાસના જાગી વગેરે... ૭. અયોગ્ય વિષયસેવન કર્યું, કુચેષ્ટા કરી, હસ્તકર્મ આચર્યું.
વિજાતીય (સાધુ-સાધ્વી) સ્ત્રી-પુરુષ કે તિર્યંચનો સાક્ષાત્ કે પરંપર
સંઘટ્ટો થયો. ૯. નાના બાળકના ગાલ, મુખ આદિ પર હાથ ફેરવ્યો. ૧૦. બિભત્સ-વિકારકારી ચિત્રો જોયા, તેવી મૂર્તિઓ જોઈ. ૧૧. વિજાતીયના અંગોપાંગ ચાહીને જોયા. ૧૨. વિભૂષાર્થે અરિસામાં ઈરાદાપૂર્વક જોયું. ૧૩. નિષ્કારણ પ્રણીત આહાર કે અધિક આહાર વાપર્યો. ૧૪. વિજાતીય સાથે એકાન્તમાં બેઠા.
| V પરિગ્રહ વિરમણ મહાવ્રત ૧. કુટુંબીઓના વેપાર-વ્યવહાર, લાભ-નુકસાન વિગેરે સમાચારો
સાંભળી હર્ષ-શોક કર્યા. ૨. વસ્ત્ર-પાત્રાદિ વિશે, ઉપાશ્રય કે ઉપાશ્રય બહારમાં ચોક્કસ જગ્યા વિશે
મૂછ થઈ, કરી.
૧૫૮
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178