Book Title: Jain Shastrona Chuntela Shloko Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 157
________________ ૩૧. જરૂર વગરની કેટલી વિગઈ વાપરી ? ૩૨. દ્રવ્યાદિ અભિગ્રહો કયા લીધા ? ૩૩. જરૂરી વિગઈ વાપરતા કેટલો રાગ કર્યો ? ૩૪. વિગઈ વાપરતા વડીલોની આજ્ઞા લીધી કે નહિ ? ૩૫. પાત્રામાં આવ્યા પછી ભક્તિ કરી કે નહિ ? આવી જાતની સદ્વિચારણાથી સાધુજીવન ઉચ્ચકોટિનું બને છે. (પરિશિષ્ટ ૧ થી ૫ પૂ. પાદ પં. પ્રવરશ્રી અભયસાગરજી ગણિવરકૃત મંગળ સ્વાધ્યાયમાંથી ઉષ્કૃત) 11+નનન+નનન+ ૧૪૮ ++++++++ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178