Book Title: Jain Shastrona Chuntela Shloko Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
૧૬. આજે કયા દોષને ટાળવાનો પ્રયત્ન કર્યો ? ૧૭. આજે કઈ કુટેવને તજવા સક્રિયતા થઈ ? ૧૮. આજે કુટેવને વર્જવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ ? ૧૯. આજે કઈ ઈન્દ્રિય સૌથી પ્રબળ ?
૨૦. આજે ગુરુવિનયમાં ક્યાં બેદ૨કા૨ી ? ૨૧. ક્રિયાની શુદ્ધિમાં ક્યાં બેદરકારી ? ૨૨. પ્રતિક્રમણમાં બોલ્યા ?
૨૩. વાંદણા ખમાવવાની મર્યાદા સાચવી ?
૨૪. દ્રવ્ય કેટલા વાપર્યા ?
૨૫. નિદ્રા-પ્રમાદ થયો ?
૨૬. વિકથા કરી ?
૨૭. પચ્ચક્ખાણ શું ?
૨૮. સ્વાધ્યાય કેટલો ?
૨૯. મુહપત્તિનો ઉપયોગ રહ્યો ?
૩૦. ચાલવામાં ઈર્યાસમિતિ જળવાઈ ? ૩૧. ગોચરીના ૪૨ દોષોમાંથી કયો દોષ લાગ્યો ? ૩૨. માંડલીના પાંચ દોષોમાંથી ક્યા દોષ લાગ્યા ? ૩૩. પૂંજવા-પ્રમાર્જવાનો બરાબર ઉપયોગ રહ્યો ? ૩૪. ગૃહસ્થ અધર્મ પામે તેવું વર્તન કર્યું ?
૩૫. અવિનય ઉદ્ધતાઈનો પ્રસંગ ?
આ રીતે વ્યક્તિગત ગુણદોષોના પ્રશ્ન ઊભા કરી તેના ઉપર સૂક્ષ્મ ચિંતન કરવાથી સંયમમાર્ગે સ્ફુર્તિનું બળ વધે છે.
પરિશિષ્ટ-૫
સાધુજીવનની રૂપરેખા
૧. રાતના કેટલા કલાક નિદ્રા લીધી ?
૨. સવારે કેટલા વાગે ઊઠ્યા ?
૩. કેટલો જાપ કર્યો ?
૧૪૬
††††††††††††††††††††††↓↓↓↓↓↓↓↓↓↓++↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓†÷÷÷†††††††††††††††††††÷÷÷÷÷÷÷÷÷÷÷
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178