SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬. આજે કયા દોષને ટાળવાનો પ્રયત્ન કર્યો ? ૧૭. આજે કઈ કુટેવને તજવા સક્રિયતા થઈ ? ૧૮. આજે કુટેવને વર્જવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ ? ૧૯. આજે કઈ ઈન્દ્રિય સૌથી પ્રબળ ? ૨૦. આજે ગુરુવિનયમાં ક્યાં બેદ૨કા૨ી ? ૨૧. ક્રિયાની શુદ્ધિમાં ક્યાં બેદરકારી ? ૨૨. પ્રતિક્રમણમાં બોલ્યા ? ૨૩. વાંદણા ખમાવવાની મર્યાદા સાચવી ? ૨૪. દ્રવ્ય કેટલા વાપર્યા ? ૨૫. નિદ્રા-પ્રમાદ થયો ? ૨૬. વિકથા કરી ? ૨૭. પચ્ચક્ખાણ શું ? ૨૮. સ્વાધ્યાય કેટલો ? ૨૯. મુહપત્તિનો ઉપયોગ રહ્યો ? ૩૦. ચાલવામાં ઈર્યાસમિતિ જળવાઈ ? ૩૧. ગોચરીના ૪૨ દોષોમાંથી કયો દોષ લાગ્યો ? ૩૨. માંડલીના પાંચ દોષોમાંથી ક્યા દોષ લાગ્યા ? ૩૩. પૂંજવા-પ્રમાર્જવાનો બરાબર ઉપયોગ રહ્યો ? ૩૪. ગૃહસ્થ અધર્મ પામે તેવું વર્તન કર્યું ? ૩૫. અવિનય ઉદ્ધતાઈનો પ્રસંગ ? આ રીતે વ્યક્તિગત ગુણદોષોના પ્રશ્ન ઊભા કરી તેના ઉપર સૂક્ષ્મ ચિંતન કરવાથી સંયમમાર્ગે સ્ફુર્તિનું બળ વધે છે. પરિશિષ્ટ-૫ સાધુજીવનની રૂપરેખા ૧. રાતના કેટલા કલાક નિદ્રા લીધી ? ૨. સવારે કેટલા વાગે ઊઠ્યા ? ૩. કેટલો જાપ કર્યો ? ૧૪૬ ††††††††††††††††††††††↓↓↓↓↓↓↓↓↓↓++↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓†÷÷÷†††††††††††††††††††÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy