________________
૩૧. જરૂર વગરની કેટલી વિગઈ વાપરી ? ૩૨. દ્રવ્યાદિ અભિગ્રહો કયા લીધા ?
૩૩. જરૂરી વિગઈ વાપરતા કેટલો રાગ કર્યો ? ૩૪. વિગઈ વાપરતા વડીલોની આજ્ઞા લીધી કે નહિ ? ૩૫. પાત્રામાં આવ્યા પછી ભક્તિ કરી કે નહિ ?
આવી જાતની સદ્વિચારણાથી સાધુજીવન ઉચ્ચકોટિનું બને છે. (પરિશિષ્ટ ૧ થી ૫ પૂ. પાદ પં. પ્રવરશ્રી અભયસાગરજી ગણિવરકૃત મંગળ સ્વાધ્યાયમાંથી ઉષ્કૃત)
11+નનન+નનન+
૧૪૮
++++++++
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨