________________
ખુશ ન થાય અને પોતે બીજા કોઈને પણ દુઃખી ન કરે.
(१२) त्रैलोक्यमेतद् बहुभिर्जितं यैर्मनोजये तेऽपि यतो न शक्ताः । मनोजयस्यात्र पुरो हि तस्मात् तृणं त्रिलोकीविजयं वदन्ति ।। અર્થ : જે ઘણા ચક્રવર્તી વગેરેએ ત્રણ લોક ઉપર વિજય મેળવ્યો તેઓ પણ પોતાના મન ઉપર વિજય મેળવવામાં સમર્થ ન બન્યા. માટે જ મહાપુરુષો મન ઉપરના વિજયની આગળ ત્રણ લોક ઉપરના વિજયને તણખલા સમાન તુચ્છ ગણે છે.
(१३) श्लोको वरं परमतत्त्वपथप्रकाशी, न ग्रन्थकोटिपठनं जनरञ्जनाय । सञ्जीवनीति वरमौषधमेकमेव, व्यर्थः श्रमप्रजननो न तु मूलभारः ।
અર્થ : પરમતત્ત્વ-મોક્ષના માર્ગમાં પ્રકાશ કરનાર એક જ શ્લોક પણ ઘણો
:
સારો છે. લોકોના રંજન માટે કરોડો ગ્રન્થોનો અભ્યાસ શું કામનો ? અરે ભાઈ ! સંજીવની નામનું એક જ ઔષધ પર્યાપ્ત છે. બાકી માત્ર થાકને ઉત્પન્ન કરનાર મૂળીયાઓનો ભાર તો વ્યર્થ જ છે.
↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓+++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷↓↓↓††↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓+++++++++++↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (હ્રદયપ્રદીપષત્રિંશિકા )
39