________________
(२९) शीतातपाद्यान्न मनागपीह परीषहांश्चेत्क्षमसे विसोढुम् ।
અર્થ :
कथं ततो नारकगर्भवासदुःखानि सोढासि भवांतरे त्वम् ।। : વાહ રે ! આજે તો તું ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરે બાવીસ પરીષહોને જરાય સહન કરતો નથી, સહન કરી શકતો નથી તો પછી મને તો એ વાતની ચિંતા થાય છે કે મરીને દુર્ગતિમાં ગયેલો તું ત્યાં શી રીતે નારકના, ગર્ભાવાસના અતિભયાનક દુઃખોને સહન કરીશ ?
(૨૦) મુને ! ન નિશ્ચરમવેદવૃત્વિકમેન સુતપોવ્રતાઘેઃ । निपीड्य भीतिंभवदुःखराशेर्हित्वात्मसाच्छैवसुखं करोषि ।। અર્થ : ઓ મુનિ ! આ તારો દેહ નશ્વર છે, માટીનો પિંડ જ છે તો પછી સુંદર તપ, મહાવ્રતો વગેરે દ્વારા આ શરીરને કષ્ટ આપીને તું સંસારના દુઃખોના ઢગલાનો ભય દૂર કરી દે ને ? અને મોક્ષસુખને આત્મસાત્ કરી દે ને ? શા માટે પ્રમાદ કરે છે ?
(३१) यदत्र कष्टं चरणस्य पालने, परत्र तिर्यङ्नरकेषु यत्पुनः । तयोर्मिथः सप्रतिपक्षता स्थिता, विशेषदृष्ट्यान्यतरं जहीहि त् ।। અર્થ : રે ! તને આ ચારિત્રના પાલનમાં ખૂબ કષ્ટ પડે છે. પણ તને ખબર છે કે આ ચારિત્રપાલનમાં જે વિહાર, લોચ, ગુરુના ઠપકાદિ દુ:ખો છે તે અને પરલોકમાં તિર્યંચ, નારકોમાં જે દુઃખો પડવાના છે એ બે ય વચ્ચે કટ્ટર દુશ્મનાવટ છે. તારી સમજણશક્તિ દ્વારા તને જે યોગ્ય લાગે એવા એક કષ્ટને સ્વીકાર. કાં સંયમના કષ્ટોને ત્યાગીને દુર્ગતિના કષ્ટો સ્વીકાર. કાં દુર્ગતિના કષ્ટો દૂર કરવા સંયમના કષ્ટો સ્વીકાર.
(૩૨) શમત્ર થવું વિત્તુરિવ પ્રમાનું, પત્ર યવ્યાધ્ધિરિવ ધ્રુમુદ્ધિનમ્ । तयोर्मिथः सप्रतिपक्षता स्थिता, विशेषदृष्ट्यान्यतरद् गृहाण तत् ।। અર્થ : દૂર ગોચરી ન જઈ દોષિત ગોચરી વાપરવી, વિહારમાં ઉપધિ ન ઊંચકવી-આ બધામાં તું તારા પ્રમાદ દ્વારા જે સુખ મેળવે છે એ માત્ર બિંદુ જેટલું છે. જ્યારે દેવલોક અને મોક્ષમાં થનારા સુખો સમુદ્ર
ન
Pllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll1111111111111111111111111111111-11
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
૪૮