________________
(૬)
કે, “બેસો, આવો, તમે આ કામ કરી નાંખજો. ચાલો, ઊંઘી જાઓ,
ઊભા રહો, જતા રહો.” આ બધી સાવદ્ય ભાષા છે. (૮) વહું સુદિ નેહિં રહું ૩છીદિ પિચ્છ /
न य दिळं सुअं सव्वं भिक्खू अक्खाउमरिहइ ।। અર્થ : સાધુને તો પોતાના કાનેથી જાતજાતની ઘણી ય વાતો સાંભળવા મળે
બે આંખેથી ઘણા ય પ્રસંગો જોવા મળે. પણ જેટલું સાંભળ્યું, જે સાંભળ્યું, જે જોયું એ બધું બીજાને કહી દેવું એ સાધુ માટે યોગ્ય નથી. બીજાને અહિતકારી થાય તેવી વાત સાધુ કદી ન ઉચ્ચારે. खुहं पिवासं दुस्सिज्जं सीउण्हं अरइं भयं ।
अहिआसे अव्वहिओ देहदुक्खं महाफलं ।। અર્થ : સાધુ લેશ પણ આર્તધ્યાન કર્યા વિના પ્રસનભાવે ભૂખ, તરસ,
કર્કશ શય્યા, ઠંડી, ગરમી, અરતિ, ભયને સહન કરે, કેમકે આ રીતે
દેહને દુઃખ આપવું એ ઘણા મોટા ફળનું કારણ છે. (१०) से जाणमजाणं वा कटु आहम्मिअं पयं ।
संवरे खिप्पमप्पाणं बीअं तं न समायरे ।। અર્થ : સાધુ જાણતા કે અજાણતા કાંઈક અધર્મ કરી બેસે એ શક્ય છે. પણ
સાચો સાધુ તો “પાપ થઈ ગયું એ ખબર પડતાંની સાથે જ પોતાના આત્માને અટકાવે, આલોચનાદિ કરી લે અને જિંદગીમાં ફરીથી એ
પાપ પાછું ન કરે. (99) કળાવાર પર નેવ દે ને નિફ્ટવે |
सूई सया विअडभावे असंसत्ते जिइंदिए ।। અર્થ : જિનાજ્ઞાવિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિ કર્યા બાદ સાધુ તેને છુપાવે તો નહિ
જ. અધકચરું કહેવાદિ રૂપ માયા પણ ન કરે. પણ ઈન્દ્રિયોનો વિજયી, વિષયસુખોમાં રાગ વિનાનો એ સાધુ કાયમ માટે ખુલ્લો
થઈને રહે. પોતાના ભાવો ગુરુ આગળ પ્રગટ કરી દે. (१२) अमोहं वयणं कुज्जा आयरिअस्स महप्पणो ।
तं परिगिज्झ वायाए कम्मुणा उववायए ।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (દશવૈકાલિક સૂત્રમ્)
૧૧૭