________________
કુસંસ્કારો ! તેનાથી સંચિત થયેલા રાગસર્પના વિશ્વનો તીવ્ર આવેશ મને વારંવાર ખૂબ સારી રીતે પછડાટ ખવડાવે છે.
હાય ! આથી તો હું હવે હતાશ થઈ ગયો છું. હે દેવ ! હવે તું જ કહે કે હું શું કરું !
(२७) रागाहिगरलाघ्रातोऽकार्ष यत्कर्मवैशसम् ।
तद्वक्तुमप्यशक्तोऽस्मि धिग मे प्रच्छन्नप्राप्ताम् ॥३॥
અર્થ : ઓ પરમપિતા ! આ રાગ-સર્પના ઝેરથી વ્યાપ્ત થયેલા મેં જે અયોગ્ય કર્મો આચર્યા છે તે તો કહેવાને પણ હું સમર્થ નથી. ધિક્કાર હો, મારી એ અંધારી અસ્લમની પાપમયતાને !
(૨૮) ક્ષળ સઃ ક્ષળ મુઃ ક્ષળ ઃ ક્ષળ ક્ષમી । मोहाद्यैः क्रीडयैवाहं कारितः कपिचापलम् ||४ ॥ અર્થ : હું ક્ષણમાં ભોગસુખમાં આસક્ત અને ક્ષણમાં જ તેનાથી વિરક્ત ! હું એક ક્ષણમાં ક્રોધાન્ય અને બીજી ક્ષણે ક્ષમાચક્ષુ ! આવી રીતે ચંચળતાવાળી રમતો વડે મોહ વગેરે મદારીઓએ જ મને વાંદરાની જેમ આજ સુધી નચાવે રાખ્યો છે !
(२९) प्राप्यापि तव सम्बोधिं मनोवाक्कायकर्म्मजैः ।
दुश्चेष्टितैर्मया नाथ ! शिरसि ज्वालितोऽनलः ।।५।।
અર્થ : હે દેવાધિદેવ ! આપે પ્રરુપેલો મહાન ધર્મ પામીને પણ મનના, વચનના અને કાયાના કુકર્મો કરીને મેં તો મારા માથે આગ લગાડી દીધી છે !
(३०) त्वय्यपि त्रातरि त्रातर्यन्मोहादिमलिम्लुचैः ।
रत्नत्रयं मे हियते हताशो हा ! हनोऽस्मि तत् ।। ६ ।। અર્થ : તારા જેવા સર્વોત્કૃષ્ટ રખેવાળને મૈં રાજ્યે છતે જો મોહ વગેરે લૂંટારુંઓ મારા આત્માના રત્નત્રયરૂપી ધનને લૂંટી રહ્યા છે, માટે તો હવે હું હતાશ થઈ ગયો છું. ઉત્સાથી હણાઈ પણ ગયો છું.
(३१) भ्रान्तस्तीर्थानि दृष्टस्त्वं मयैकस्तेषु तारकः ।
तत्तवाङ्ग्रो विलग्नोऽस्मि नाथ ! तारय तारय ।। ७ ।। ******111-111-1111111111111111111111111111 જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (વીતરાગ-સ્તોત્ર)
69