________________
૨૮
સેવા બજાવી. ધનશ્રીજી મહારાજ દેવલોક થયાબાદ, ગુરૂ જયાશ્રીજી મહારાજની તબીયત પણ બગડી. ચક્ષુઓનું તે જ નષ્ટ નયું. મગજની પણું અસ્થિરતા થઈ અને પથારી વશ બન્યાં. આ સ્થિતિમાં ઠલ્લા ભાત્રાનું પણ ભાન નહિં, ગોચરી વાપરવાનું કે બેસવાનું પણ ભાન નહિ. કમની ગતિ કેવી વિચિત્ર છે ?
આવા સમયે અને પશ્રીજી મહારાજને પણ ડાયાબીટીઝની બિમારીને ઉદય થયો. તે બિમારીની અતિ તકલીફ હોવા છતાં દશ વરસ સુધી રાત અને દિવસ પિતાનાં ગુરૂણુજીની વૈયાવશ્ય ખડે પગે કરી. આ વૈયાવચ્ચનું વર્ણન શબ્દોથી તે થઈ શકે જ નહિં. મારવાડનાં વતની અને સંસ્કૃત-પ્રાકૃતના જ્ઞાન વિનાનાં પણ આ અનોપ શ્રીજી મહારાજે ગુરૂવૈયાવચ્ચ પદ્વારા અનેક કર્મોને ભૂકો ઉડાડી દીધો તેમની સેવાને આ વારસે તેમની શિષ્યા સમુદાય સાધ્વીઓમાં પણ સારો ઉતર્યો. જયાશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યા પછી પૂરા બાર મહિના પણ ન થયા ત્યાં અનોપત્રીજી મહારાજ સાદડી મુકામે સં. ૨૦૧૬ ના પિષ વદી ૧ (મારવાડી) ના દીવસે દેવલોક પામ્યાં. ધન્ય હે ! અગણિત વંદન ! ગુરૂભકતશ્રી અને પશ્રીજીને પોતાની પુત્રીઓ માફક જ સંભાળ રાખી સંયમ પાલનમાં ઉત્સાહપ્રેરક આવા ગુણરત્નને વિગ થ.
હાલે અપશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વીજી કંચનશ્રીજી (વાગરાવાળાં) કનકપ્રભાશ્રીજી અને ભકિતશ્રીજી છે. કંચનશ્રીજીનાં શિષ્યા શ્રી રંજનશ્રીજી છે. અને રંજનશ્રીજીના શિષ્યાશ્રી મંજુલાશ્રીજી હેમપ્રભાથીજી, બળવંતશ્રીજી, તથા ચંદ્રયશાશ્રીજી છે. તેમાં બળવંતશ્રીજી આ ચાતુર્માસમાં જ ભંડાર મુકામે કાળધર્મ પામ્યાં, ઉપરકન સાતે ઠાણ આજે એક સંપથી અને અને શ્રીજી મહારાજના સદગુણોને સંભાળતાં શ્રી કંચનશ્રીજી મહારાજની નિશ્રાએ વિચરે છે.
ધન પોષ વદી અનોપત્રીજી જાન પામ્યા પછી એમાં પણ
વિ. સં. ૨૦૧૮ ચૈત્ર, શુકલ પ્રતિપદા
લી. મંજુલાશ્રીજી હેમપ્રભાશ્રીજી ચયશાશ્રીજી