________________
गुजरातना ऐतिहासिक लेख
નં. ૧૧ સૌરાષ્ટ્રમાં દ્વારકાના રાજા રૂદ્રસેનના સમયને શિલાલેખ
રુદ્રસેનના સંવત ૨૩૨ સૌરાષ્ટ્રમાં આવેલા ગાયકવાડના પ્રદેશ ઓખામંડલનાં મુલવાસર નામનાં ગામડાંમાં એક તળાવના કાંઠા ઉપરથી આ લેખવાળા પત્થર મળી આવ્યે છે. ત્યાંથી દ્વારકામાં તેને પુસ્તકાલય પાસે ઉભું કરવામાં આવ્યું હતું. તેમાં ચાર લીટીઓ છે અને તેનું માપ ૫-૩૪૧'-૧” છે.
શાહ વંશના કેટલાક રાજાઓનાં નામ ઉપરાંત વાજમના પુત્રે બંધાવેલાં કેટલાંક જળાશય વિષે પણ તેમાં ઉલ્લેખ કરે છે. શાહના સમયની લિપિમાં સંસ્કૃત ભાષામાં લેખ લખેલો છે.
__अक्षरान्तर १ राज्ञो महाक्षत्रस [स्य ] सा | स्वा ] मिरुद्रसेनस्य २ वर्षे २३२ वैशाखबहुलपंचम्यां ૩ મું • • • વાનિ પુત્ર છ પ્રતિ નિષિત થ [a] મિત્રે [ ત્રાય | હિર [નિ] [૨]
ભાષાન્તર રાજા મહાક્ષત્રપ સવામિ દ્ધસેનના ર૩ર વર્ષે વૈશાખ વદિ ૫ ને દિને વાનિજકને પુત્રે પોતાના મિત્રની જીદગી પોતાના પ્રાણુને ભેગ આપીને રક્ષી.
નં૦ ૧૨ મેવાસાને ક્ષત્રપ શિલાલેખ
સં. ૩ + + કા સુ. ૫ - સ્વ. દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ પાસેથી આલેખનાં રબિગ મળ્યાં છે. આ અક્ષરાતર તે ઉપરથી કરેલું છે. પણ મૂળ લેખ જોયા બાદ વધુ અજવાળું પડે એવો સંભવ છે.
લેખ મરણથંભ ઉપર કેરેલે હા જોઈયે અને રબિંગ ઉપરથી તેનું માપ નીચે મુજબ અટકળી શકાય છે. ઉંચાઈ ૨'-૧” પહોળાઈ ઉપરના ભાગમાં ૧'–ર”અને નીચેના ભાગમાં ૧-૫'' છેલ્લી બે પંક્તિના અક્ષર બહુ જ ઘસાઈ ગયા છે.
__ अक्षरान्तर १ सिद्धं राज्ञो महाक्षत्रपस्य स्वामि चष्टण २ पुत्रपुपुत्रस्य राज्ञो महाक्षत्रपस्य भट्टिदाम ३ पुत्रप्रपौत्रस्यः राज्ञो महाक्षत्रपस्य वर्षशत ૪ ગુત્તર વર્ષ • • પુત્રય ગામિરચ ५ हरिहावेकस (१) गोत्रस्य वसुराकस्यः शुत्तज्ज दुहितुस्य ६ कर्तीकस्य शु ५ राज्येश्वरस्य भर्तुयष्टि पुष्टापि ૭ • • • • • મવને ૫ • • •
૮ - • • • •. ... ... ... . * વો યુ. રીપોર્ટ સને ૧૯૨૩-૨૪ ૫. ૧૨ ડી. બી. દીક્કલકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com