Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 01
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 364
________________ २९८ गुजरातना ऐतिहासिक लेख ઉપર માટાઈ ભે।ગવવાના દોષ વિનાનું હતું, જે પુરૂષાર્થ માટે વિખ્યાત હતા, જે શ્રુતિના પરમ જ્ઞાનસંપન્ન હતા, ( અને )જે એકત્ર થયેલા શત્રુનુપાની લક્ષ્મીથી સહસા સ્વયંવર તરીકે ગ્રહણ થવાથી વીર પુરૂષામાં પ્રથમ પદની પ્રાપ્તિ સ્પષ્ટ કરતા હતા તે પરમ માહેશ્વર શ્રી ખરગ્રહ (૧) હતા. ( લી. ૧૯ ) તેના પુત્ર અને પાદાનુધ્યાત જે સર્વ શાસ્ત્રમાં નિપુણતા પ્રાપ્ત કરી સર્વ વિદ્યાનાના મનમાં પરમ આનન્દ ઉપજાવતા, જેણે સત્વ, સંપદ અને દાનથી અને શૌર્યથી તેના બળના વિચારમાં અતિનિમગ્ન થયેલા હેાવાથી તેના સામે એકત્રપણે થવાની શક્તિ ગુમાવી દીધી હતી તેમના મનારથની ધરી લગ્ન કરી નાંખી, જે શાસ્ત્ર, કલા, અને લેાક્ચરિતના અનેક વિભાગથી પૂર્ણ નણીતા હતા છતાં પરમભદ્ર પ્રકૃતિવાળા હતા, જે નાગક સ્નેહાળ હતા છતાં વિનયથી અતિ આકૃષિત હુતા, જે સેંકડા યુદ્ધેામાં વિજય ધ્વજ લેવા નિજ દૃણ્ડ સમાન કર ઉંચા કરતા તેનાથી તેના શત્રુઓના મદ હણુતા, અને જેની શસ્ત્ર કળાના મઢ તેના ધનુષના પ્રભાવ વડે વશ થયેા હતેા તેવા સકળ રૃપમંડળથી જેના આદેશનું અભિનન્દન થતું પરમ માટેશ્વર શ્રીધરસેન ( ૩ ) હતા. ( લી. ૨૨) તેના અનુજ અને પાદાનુષ્યાત, જે તેના ઉદયથી ઉત્પન્ન થએલા જનાના અનુરાગથી અખિલ ભુવન ભરાઈ ગયું હતું તેથી યેાગ્ય અર્થવાળા માલાદિત્યના અપર નામથી વિખ્યાત હતા, જે સર્વ નૃપાથી સુચરિતમાં અધિક હતા, જે દુર્લભ અર્થની સાધના કરતા હતા, જે સાક્ષાત્ પુરૂષાર્થ હતા, જેનું તેના સદ્ગુણ્ણા માટે અતિ પ્રેમવાળી પ્રજાથી મનુ સમાન અવલંખન થતું, જેણે સર્વ વિદ્યા અને શાસ્ત્રમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી, જે કાન્તિમાં કલંકવાળા ઇન્દુને શરમાવતા હતા, જેણે નિજ અતિ તેજથી (પ્રતાપથી) દિગન્તર ભરી દીધું છે, જેણે તિમિરના નાશ કર્યાં હતા, જે નિત્ય ઉદય પામતા સૂર્યસમાન નિજ પ્રજાના પરમ વિશ્વાસ તેના કલ્યાણના અનેક અર્થમાં પ્રવૃત્ત રહી પૂર્ણ સિદ્ધ કરતા અને જે સતત વૃદ્ધિથી પરિપૂર્ણ હતા, જે સંધિવિગ્રહ અને સમાસના નિશ્ચયમાં નિપુણ હાઈ ચેાગ્ય સ્થાને આદેશ દેનાર ગુણવૃદ્ધિવિધાનના સંસ્કારમાં વિખ્યાત છે તે રાજ્ય અને શાલાતુરીય↑ ખન્ને તંત્રામાં નિપુણ હતા, જે નૈસામઁક રીતે વિક્રમવાળા હેાવા છતાં કરૂણાથી મૃદુ હૃદયવાળા હતા, જે શાસ્ત્રથી પૂર્ણ જાણીતા હતા છતાં મદ રહિત હતા, જે કાન્તિવાળા હતા છતાં શાન્તિથી ભરેલેા હતા, અને જે મિત્રતામાં સ્થિર હતા છતાં દોષવાળા જનાના ત્યાગ કરતે, તે પરમ માહેશ્વર” શ્રીધ્રુવસેન ( ૨ ) હતા. ( લી. ૨૮) તેના પુત્ર, જેનું ઇન્દુકલા સમાન કપાળ તેના પાપદ્મને પ્રણામ કરતાં ભૂમિ સાથે ઘર્ષણના ચિહ્નવાળું હતું, જેને ખાળપણથી જ કર્યુંમાં ધારેલા મૌક્તિક અલંકારની સુંદરતા સમાન વિશુદ્ધ અનુરાગ શાસ્ત્ર તરફ હતા, જેની કમળસમાન આંગળીએ સતત જ્ઞાનના પ્રવાહથી ભીંજાએલી હતી, જે કન્યાના કર મૃદુ રીતે ( લગ્નમાં) ગ્રહી તેના સુખની વૃદ્ધિ કરતા હાય તેમ હળવા કરા લઈને પૃથ્વીના સુખની વૃદ્ધિ કરતા, જે ધનુર્વિદ્યાના સાક્ષાત્ અવતાર હોય તેમ સર્વ લક્ષિત અર્થ સહસા જેઈ લેતા, અને જેના આદેશે। તેને નમન કરતા સર્વ સામંતાના શિર પરના ચૂડામણિ સમાન હતા તે પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર અને ચક્રવર્તિ શ્રીમાન ધરસેન (૪) હતા. ( લી. ૩૨ ) શ્રી શીલાદિત્ય (૧) જે તેના પિતામહ॰( ખરગ્રહ ૧)ના વડિલ બન્યુ હતેા અને જે સારંગપાણિ સાક્ષાત્ હતા તેના પુત્ર, જે અનુરાગથી અંગ નમાવી પ્રણામ કરતા, જેનું શિષ નિત્ય પાપદ્મનાં નખના રત્નની રશ્મિના અતિ તેજથી મંદાકિની જેમ વિશુદ્ધ થતું, જે અગસ્ત્ય ડાય ૧ ચાલાતુર ગામમાં જન્મેલા વ્યાકરણી પાણિની સંધિવિગ્રહ વિગેરેના સાદા અર્થ તથા વ્યાકરણી અર્થે નૂડી દ્દી રીતે ઘટાવ્યા છે. ૨ ચક્રવર્તિના અર્થ મેાનીયરવીલીયમ્સે નીચે મુજ્બ કર્યા છે: જેના થનાં ચક્ર ગમે ત્યાં વિનાઅવરાધે ફરે તેવા રાજા, અથવા એ દરિયા વચ્ચેના પ્રદેશ( ચક્ર )ના રાન. વિષ્ણુપુરાણ પુ. ૧ મ, ૧૩ શ્યા. ૪૬ માં ચક્રવત્તિના અર્થ નીચે મુજબ છે: બધા ચક્રવર્તિના હાથમાં વિષ્ણુના ચક્રનુ લાંછન હેાય છે. સાધારણ રીતે તેના અર્થ સર્વ પ્રદેશ ઉપર રાજ કરનાર રાજા એવા થાય છે. ૩ ઉપર બતાવેલા ધરસેન ૪ થાને પિતામહ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394