Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 01
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 366
________________ ૨૭ गुजरातना ऐतिहासिक लेख (લી. પ૧) તને પુત્ર, જેણે અન્ય ભૂમિની રચના કરી પરમસ્વામિત્વ પ્રાપ્ત કર્યું હતું, જેના મહાન પ્રતાપને પ્રસાર પામેલ અગ્નિ તેની કેપથી ખેંચેલી તલવારના પ્રહારથી ભેદતાં ગજેનાં કુમ્ભ ઉપર બળતું હતું, જેણે દિવાલથી આવૃત કરી ભૂમિ પર સ્થિર પદ પ્રાપ્ત કર્યું હતું, જેને છત્ર જે નિજ કરમાંથી લટકી રહેશે અને જે સકલ ભૂમંડળને આવૃત કરતો તે મંથનદરૂડના મંથનથી થએલા પદધિના સ્વેત પીણુસમાન યશને બનેલા હતા, જે નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત હતું તે પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, અને પરમેશ્વર શ્રીશીલાદિત્ય (૪)હતે. ( વી. પ૩) તેને પુત્ર, જેનાં પાદપધ તેના પ્રતાપથી ઉદ્ભવેલા પ્રેમને લઈને નમન કરતા સમસ્ત સામંતના શિર પરનાં ચૂડામણિના કિરણે આવૃત થઈ રંગાતાં હતાં, જે નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટરક, મહાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત હતું, તે પરમ માહેશ્વર પરમ ભદ્રક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રી શીલાદિત્ય દેવ (૫)હતે. (લી. ૫૫ ) તેને પુત્ર, જેણે નિજ શત્રુઓના બળને મદ શાન્ત ક્યો હતો, જે મહાન વિજયનું સ્વરિતધામ હતા, જેનું વક્ષ:સ્થળ લક્ષ્મીના આલિંગનની કીડા કરતું, જેની અબદ્ધ શક્તિ નૃસિંહ રૂપ ધારનાર વિષ્ણુ ભગવાન કરતાં પણ અધિક હતી, જે શત્રુપને નાશ કરી અખિલ પૃવીનું રક્ષણ કરતે, જે પુરૂષમાં ઉત્તમ હતા, જે તેને નમન કરતા બળવાન સામંતેના ચૂડામણિથી વિરાજતા નખનાં કિરણેથી દૂર પ્રદેશે રૂપી સર્વ નારીઓનાં મુખ રંગતે, જે તેના શ્રીમાન પિતા પરમભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત હતું તે પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીશીલાદિત્યદેવ (૨) હતા. (લી. પ૮) તેને પુત્ર, જે મહારાજાધિરાજ અને પરમેશ્વરના વશમાં અવતર્યો છે, અને, મહા સુખસમ્પન્ન છે– જે વિમુખ થવા કઠણ શૈર્યને અતિશયપણા માટે વિખ્યાત છે, જે લક્ષમીને નિવાસ છે, જેણે નરકને નાશ કરવાને યત્ન કર્યો છે, જેણે પૃથ્વીને રક્ષવા પરમ નિશ્ચય ર્યો છે, જેને યશ પૂણેન્દુનાં કિરણે સમાન શુદ્ધ છે, જે ત્રણ વેદના જ્ઞાનને લીધે ગુણથી પરિપૂર્ણ છે, જેણે શત્રુણોનો વિજય કર્યો છે, જે ..... સુખસમ્પન્ન છે, જે સદા સુખ આપે છે, જે જ્ઞાનને નિવાસ છે, જે સર્વ લેકથી પ્રશંસિત પૃથ્વીને રક્ષક છે, જેને વિદ્વાને સેવે છે, જે પૃથ્વીમાં અતિ દૂર સુધી સ્તુતિ પામ્યું છે, જે રતનેથી આભૂષિત છે, જેનું અંગ રમ્ય છે, જે સગુણરૂપી રન્નેને સાક્ષાત રાશિ (ગ) હતા, જે પ્રભુત્વ અને પ્રતાપના ઉત્તમ ગુણસમ્પન્ન હતે, જે નિત્ય પ્રાણીઓના શ્રેયમાં પ્રવૃત્ત હતું, જે સાક્ષાત જનાર્દન (દેવ) હોય તેમ દુષ્ટ જનનો મદ હણે છે,–જે નિત્ય યુદ્ધમાં ગજણિની રચનામાં મહામતિવાળો હતા, જે પુણ્યનું ધામ હતું, અને જેના મહાન પ્રતાપનું અખિલ પૃથ્વીમાં ગાન થતું તે શ્રીમાન ધૂભટ વિજયી છે. (લી. ૬૩) અને તે, નિજ શ્રીમાન પિતા પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત અને પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીશીલાદિત્યદેવ (૭) સમસ્ત પ્રજાને શાસન કરે છે : (લી. ૨૪) “તમને જાહેર થાઓ કે મારાં માતપિતા અને મારા પુણ્યની વૃદ્ધિ અર્થે અને આ લેક તેમ જ પરલોકમાં કળપ્રાપ્તિ અર્થે ખેટક આહારમાં ઉપલટ લબલી નામે ગામ, ઉદ્વેગ, ઉપરિકર, ઉદ્ભવતી વેઠના હક સહિત, ભૂત, વાત, પ્રત્યાય સહિત, દશ અપરાધના દડ સહિત ઉપભેગ અને હિસ્સા સહિત, ધાન્ય, સુવર્ણ, અને આદેય સહિત, રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણમુક્ત, અને પૂર્વે દે અને બ્રિજેને કરેલાં દાને વર્જ કરી, મારાથી -- -- - ૧ અથવા કદાચ મહિલાખવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394