________________
चालुक्य विजयराजनां खेडानां ताम्रपत्रो
ભાષાન્તરમાંથી અમુક ભાગ
સ્વતિ વિજયપુર મુકામેથી–
હારીતિના વંશને, માનવ્ય ગોત્રના અને સ્વામી મહાસેનના પાદનું ધ્યાન ધરનારા ચાલુ કયેના વશમાં–
જે વંશ મેટા સમુદ્ર જેવ, શરદસમયમાં પ્રસન્ન ગગનતલ જે વિમલ, અનેક નરરત્નના ગુણથી દેદીપ્યમાન, મહાસના આશ્રય રૂપ હાઈને જે દુલધ્ય ગાંભીર્યવાન સ્થિતિનું પાલન કરવામાં તત્પર એ હતું તેમાં શ્રીજયસિંહ હતું . • • • • • •
તેને દીકરે શ્રી બુદ્ધવર્મન . . . . હિતે.
તેને દીકરે શ્રી વિજયરાજ .. ... . . . . . . . દેશના બધા મહાને તેમ જ અધિકારીને હુકમ કરે છે કે
તમને બધાને વિદિત થાઓ કે વૈશાખી પૂર્ણિમાને દિવસે માતાપિતાના પુણ્યની વૃદ્ધિ માટે કાશાકૂલ પરગણામાં પ્રથમ સન્ધિયર નામે ઓળખાતું અને હાલનું પરિચય ગામ દાનમાં આપવામાં આવ્યું છે. તે દાન વાજસનેય શાખાના અને માણવ ગોત્રના જંબુસરના અધ્વર્યુ અને બ્રહ્મચારીઓને આપવામાં આવેલ છે.
(૫. ૧૩-૧૪) જૂદી જૂદી વ્યક્તિઓને આપેલ દાનની વિગત આપેલ છે.
બલ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને બીજી વિધિઓ માટે સૂર્ય, ચન્દ્ર, સમુદ્ર અને પૃથ્વીની રિથતિ પર્યત ટકે તેવી રીતે દાન આપવામાં આવેલ છે અને હવે પછીના રાજાએાએ તે દાનને અનુમતિ આપવી અને પાલન કરવું.
ત્યાર બાદ દાનનો લેપ કરવામાં જે પાપ છે તેને ખ્યાલ આપનારા લેકે છે.
આ દાનને કૂતક નન્નવાસપક હતા અને લેખક ખુદ્દવામી હતે. દાન ૭૯૪ મા વર્ષમાં વૈશાખ પૂર્ણિમાને દિવસે આપવામાં આવેલ છે. ક્ષત્રિય માસિહે કેતર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com