________________
ध्याश्रय शीलादित्यनां नवसारीनां ताम्रपत्रो દાન લેનાર સામગ્ન સ્વામિનને દીકર, માત્રીશ્વર(?)ને ભાઈ કિકકસ્વામીને શિષ્ય અને અધ્વર્યું હતું. સામાન્તસ્વામી આગામી સ્વામીને દીકરે, અને કાશ્યપ શેત્રને હતું અને નવસારિકામાં રહેતા હતે.
દાનમાં આપેલું ગામ બાહિરિકના પેટા વિભાગ કહવલાહારમાં આવેલું છે.
છેલ્લી બે પંક્તિમાં લખ્યું છે તે મુજબ આ દાન ૪૨૧ મા વર્ષમાં માઘ સુ. ૧૩ ને દિવસે ધનંજય કે જે સન્ધિવિગ્રહને અધિકારી હતો તેણે લખ્યું હતું.
આ દાનપત્રમાં જે રાજાઓનાં નામ આવે છે તે પૈકીનાં બે બાદામીના પાશ્ચાત્ય ચાલુક્ય રાજાઓનાં છે. એક પુલકેશી વલ્લભ એટલે કે પુલકેશી ૨ જે અને બીજે તેને દીકરો વિક્રમાદિત્ય સત્યાશ્રય પૃથિવીવલલભ એટલે કે વિક્રમાદિત્ય ૧ લે છે.
વિક્રમાદિત્યને નાગવર્ધનનાં ચરણનું ધ્યાન કરતે તથા પલવ વંશનેર પરાભવ કરતે વર્ણવ્યો છે. તેનાં મહારાજાધિરાજ ઈત્યાદિ બિરૂદથી જયસિંહવર્મા અને શીલાદિત્યથી અધિક દરજજાને પુરવાર થાય છે. જયસિંહવ પુલકેશી ૨ જાના દીકરા વિક્રમાદિત્યને નાનો ભાઈ હતો. દાનપત્રમાં પણ કહેલું છે કે તેની સત્તા તેના મહેટા ભાઈથી વધેલી હતી. સંભવિત છે કે નવસારીકાવાળા પ્રાંતના સૂબા તરીકે તેના મોટા ભાઈએ નીચ્ચે હાય અને ત્યાં તેને દીકરા રડતો હોય અને આ આસદ્ધિ ગામ દાનમાં આપ્યું હોય. જ્યાશ્રય શીલાદિત્યનું બીજું તામ્રપત્ર સરતમાંથી મળેલું છે અને તેમાં કાર્મય, સુમ્ભલા અને અભૂરક એમ ત્રણ ગામડાનાં નામ આવે છે. ડો. બહુ ઉપલાં બધાં ગામને નવસારિ, અસ્ટગામ કામરેજ, ઉભેલ અને અલરા૫ તરીકે શાયાં છે. તે બધાં તાપીની દક્ષિણે લાટ અથવા દક્ષિણ ગુજરાતમાં આવેલાં છે.
ચાલુકય વંશની ગુજરાત શાખાનાં કુલ ચાર તામ્રપત્રો જણાવ્યાં છે ? (અ) શ્યાશ્રય શીલાદિત્યનાં નવસારીનાં તામ્રપત્રો, વર્ષ ૪ર૧. (બ).
સુરતનાં તામ્રપત્રો વર્ષ ૪૪૩. (ક) તેના ભાઈ જયાશ્રય મંગલરાજનાં બલસારનાં અપ્રસિદ્ધ તામ્રપત્રો શક સંવત્ ૬૫૩નાં (ડ) જયાશ્રય મંગલરાજના નાના ભાઈ અવનિજનાશ્રય પુલકેશીરાજનાં નવસારીનાં
તામ્રપત્રો સંવત ૪૯૦નાં ઉપરનાં ૮ અ' અને ' અ ' અનુસાર જયસિહવર્મન અને તેને દીકરો યુવરાજ શીલાદિત્ય વિક્રમાદિત્ય ૧ લા( ઈ. સ. ૬૫૫-૮૦)ના સંવત ૪૨૧ માં તેમ જ વિનયાદિત્ય(ઇ. સ. ૮૦૯૬ )ના ૪૪૩ મા વર્ષમાં સમકાલીન હતા. આ ૨૪૯-૫૦૯ ઈ. સ. થી શરૂ થતા ચેદી ( કલચરી ) સંવત સિવાય બીજો હાવાનો સંભવ નથી. આ પ્રમાણે શરૂ કરીને શીલાદિત્ય નાં બે દાન ઈ. સ. ૬૭૧ અને ૬e૨૬ ના ઠરે છે. યુવરાજ શીલાદિત્યના મૃત્યુ પછી જયસિહવર્મન પછી રાજ કરતા મંગલરાજનાં બલસારનાં તામ્રપત્રો (ક) શક સંવત ૬૫૧ ઈ. સ. ૭૩૧૩ર૧૦ )નાં છે. “અ” અને “બ” ની માફક “ડ” ની સાલ કલચુરી સંવતની લેવી જશે. પલશીરાજ જે મંગલરાજને નાને ભાઇ હવે તે ઈ. સ. ૭૩૯૧૧માં રાજ કરતા હતા.
અંતમાં એટલું કહેવું જોઈએ કે બાહિરિક વિષય અને પેટા વિભાગ કહવલાહાર જેમાં આસદ્ધિ ગામ આવેલું છે તે અને શોધી શકાયાં નથી.
(૧) જાઓ ઈ. એ. વ. ૮ પા. ૧૨૩ અને જ. બો. છે. રો. એ સે. વ. ૧૬ પા. ૫ એક શકમંદ તામ્રપત્રમાં નાગવર્ધનનું નામ બે વખ્ત આવે છે. ઈ. એ., ૯ પા. ૧૨૩ અને ડીસ્ટીઝ કેનેરી ડીસ્ટ્રીકટ ૫. ૩૫૭, (૨) સરખાવો સાઉથ ઈડીયન ઈક્કીપશન્સ . ૧ પા. ૧૪૫ અને ડીને. કેને, ડીસ્ટી: પા. ૩૧૨, (૩) વીએના એરીયેન્ટલ કેસ આર્યન સેકશન પા.૨૧ (૪)ડે, ફલીટ મેહને ખબર આપે છે કે નવસારીથી અનિખૂણે સાત માઈલ ઉપર આ ગામ છે અને લખે છે કે મુંબઈ પોસ્ટલ ડાયરેકટરીમાં તેની જોડણી અષ્ટગામ કરી છે, જેથી અશ્વગ્રામને નિ થાય છે, નહીં કે આસદ્ધિ ગ્રામ. (૫) ઈ. એ, વો.૧૭ ૫.૧૯૮ (૬) જ. એ. એ. જે. એ. . . ૧૬ ૫.૫ (૭) ઉપરની નોટ ૫. ૩ જુ(૮) જીઓ ઇ. એ, . ૧૩ પા. ૭૭. વિએના ઓરીએન્ટલ કેંગ્રેસ આર્યન સેકશન પા. ૨૧૯, ડે. ભાડારકરની અલી હીટરી ઓફ ધી ડઝન બીજી આવૃત્તિ પા. ૫૫. (૯) ડીનેટીઝ કેનેરી ડીસ્ટ્રીકટ પા. ૦૬૪ નં. ૭ અને પા, ૩૭૦ નં. ૬. (૧૦) તે જ પુસ્તક પ. ૩૭૪ ન, ૧૧ (૧) તે જ પુસ્તક ૫ ૩૭૬ પા. ૬.
D
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com