________________ गुजरातना ऐतिहासिक लेख 20 वृध्य[ द्धय गत्यं बलाम्मडक्कुर विज्ञप्तिकया कापालेश्वरस्य गुग्गुलपूजानिमित्त[ ] 21 वनि(नि)वासि महाप्रतिभ्य उपभोगाय सलिलपूर्वकं प्रतिपादितस्तदस्मद्वेश्यै 22 रन्यैर्वागामिनृपतिमि[ : शरदचंचलं जीवितमाकल्या[ लय्या ]यमस्मदायो नुमन्तव्य 23 प्रतिपालयितव्यश्चेत्युक्तं भगवता व्यासेन / वहुभिर्वसुधाभुक्ताराज. 24 मिस्सगरादिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलमिति[1] 29 स्वदत्तां परदत्तां वा यो हरेत वसुंधरां षष्टिं वरिष[ वर्ष ]सहस्राणि विष्टायां ગાય [ ] ભાષાતરમાંથી અમુક ભાગ પં. વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિને ચાલુ શ્લેક. પં. 2-13 શ્રી કીર્તિવમ–તેને દીકરી પુલકેશિ વલ્લભ હતો. પં, 14 તેને નાનો ભાઈ જયસિંહ વર્મા હતે. 515 તને દીકરે શ્રી નાગવર્ધન હતું તે દાન આપે છે. 5. ૧૭-રર બધાને વિદિત થાય કે માતાપિતા તથા અમારા પુણ્યની વૃદ્ધિ માટે ગોપરાષ્ટ પરગણુમાં આવેલું બલોગ્રામ ગામ બલાઝ્મ ઠકકુરની વિનતિ ઉપરથી દાનમાં આપવામાં આવેલ છે. તે પાલેશ્વરની ગુગ્ગલ પૂજા માટે સૂર્ય, ચન્દ્ર .... .. વિગેરેની સ્થિતિ પર્યત આપવામાં આવેલ છે. હવે પછીના રાજાઓએ આ દાનને અનુમતિ આપવી અને પાળવું. પં. 23 મહાભારતના બે શ્લેક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com