________________
નં૦ ૮૮
ભાવનગર તામે તલાજા પાસે દેવલી ગામમાંથી ઉપલબ્ધ
શીલા દૈત્ય ૪ થાનાં તામ્રપા
સં. ૩૭૫ જ્યેષ્ઠ વદ ૫
કાઠીઆવાડના અગ્નિકેાણામાં સમુદ્રથી અંદર સાડા ત્રણ માઈલ અને તલાજાથી અશરે ત્રણ માઈલ દૂર આવેલા, દેવલી ગામમાંથી આ પતરાંએ ઉપલબ્ધ થયાં છે. જ્યારે તે પ્રથમ પાસ થયાં ત્યારે રિવાજ મુજબની મુદ્રા હતી નહીં, જોકે પતરાંઓને સાથે રાખવા માટેની કડી માટેનાં કાણાં માજીદ હતાં. પતરાંએ ભાવનગર મ્યુઝીયમમાં રાખેલાં છે અને તેનું માપ ૧૪” ૧૨” છે. અનુક્રમે બન્ને ઉપર ૨૯ અને ત્રીશ પંક્તિએ એક જ બાજુએ કેાતરેલી છે.
રાજાનાં માતાપિતાનાં શ્રેયાર્થે ત્રિવેદી દેવીલ નામે એક બ્રાહ્મણને સૌરાષ્ટ્રમાં મારં ગામ हान र्यानुं मा हानपत्रमा नघ छे. द्वानपत्रनी तारीख सं. उ७५ (४. स. १०५ ) छे.
લેખ સંસ્કૃત ગદ્યમાં લખેલે છે. પરંતુ તેમાં ઘણી જ ભૂલે છે. ભાગ્યે જ કાઈ પક્તિ ભૂલ વગરની હશે. લિપિ વલભી સમયની છે.
अक्षरान्तर
पतरूं पहेलं.
१ ॐ स्वस [ स्ति ] जयस्कंधावारापु[ त्पू ]र्णीकग्रामवसक [ वासकात् सभप्रणतमित्रणां[ तामित्राणां ]मैत्रकाणामतुलप [त्र ]लसंपन [ संपन्न ] मण्डलाभोगसंसक्तप्रहारशतलब्धप्रतापो [ : ]प्रताप [ प ] पनत
२ दानमानार्जवोपार्जित [ ता ]नुराभा[ गा ]दनुरक्तमौलभृत्य श्रेणीलललप्त[बलावातरा ] रज्यश्रियः परममाहेश्वरश्रीभटार्कादन्यच्छिन्नराजवशान्वत [ वंशोमाता ] पितृचरणारविंद प्रणति
३ प्रविधौताशेषकल्मषः शैशवा [ प ]भृतिस्वङ्गद्वितीयबाहुर [ बाहुरे ] व समदप - रगजट[ घटा ]स्फोटनप्रकाशितसत्वनिकंषः तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनख
४ रश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यप [ प ]रिपालनप्रजाहृदय रंजनान्वर्थराजशब्दो रूपक[का]न्तिस्थैर्यगांभीर्यपु[ बु ]द्धिसंपद्भिः स्मरशशांकाद्रिराजोदधि ५ त्रिदशगुरुधनेशाय तिग [ नतिश ]यानः शरणागताभयप्रदानपरतया तृणवदपस्त[पास्ता] शेषस्त्रको [ का ]र्यफल: प्रार्थनाधिकार्थप्रदानानन्दित सुहृत्प्रणय [ यि ] हृदयः ६ पादचारीव सकलभुवनमण्डजा [ ला ] भोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्पादन खमयूखसंतानति [ निः ] सृतजाह्नवी जलौघप्रक्षालिताशेषक
१ आ. प्र. सं. पा. ५४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com