Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 01
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 321
________________ AA शीलादित्य ४ थानां ताम्रपत्रो Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભાષાન્તર ૐ ! સ્વસ્તિ, પૂર્ણિક ગામમાં વિજયી નિવાસસ્થાનમાંથી. કલિયુગના તફાની સાગરના તરંગાથી ગ્રસ્ત થયેલા પૃથ્વીના ગાળાને પેાતાના વિક્રમથી રક્ષણ કરવાને શક્તિમાન, પુરૂષામાં ઉત્તમ પેાતાને દર્શાવીને લક્ષ્મીના ( પુરૂષાત્તમના સંબંધમાં લક્ષ્મી અને નૃપના સંબંધમાં દોલત) સ્વામિ પુરૂષાત્તમ સમાન, છૂપી રીતે અભિલાષના ત્રાસજનક કેાતર ( પાલ) ભરતા સાક્ષાત ધન ( એટલે બીજો કુબેર ) સમાન, જે ચાર સાગરથી આવૃત થયેલી ભૂમિમાંથી કરેા લેવા આજ્ઞા કરતે ત્યારે તેને તે કુબેરના લક્ષ્મીના નગરના સેતુ માનતા કેપથી ખેંચેલી અસિના ક્રૂર પ્રહારથી શત્રુઓના માતંગેાના ભેદ્દાએલા કુમ્ભમાંથી ઝરતા અને પ્રસરતા અગ્નિ સમાન મહાન યશની દિવાલેથી આવૃત અખિલ જગતમાં પેાતાનું રાજય સ્થા પત કરે છે, જે મંદર પર્વતથી ક્ષુબ્ધ થએલા પયાધિના શ્વેત પીણુ સમાન સર્વ દિશામાં પ્રસરતા યશનું છત્ર પેાતાની ઉપર બનાવીને કરમાં ધારણ કરે છે, તે ૫રમમાહેશ્વર, શ્રી અલ્પને પાદાનુયાત શ્રી શીલાદિત્ય;—શ્રી શીલાદિત્યના પુત્ર, જે કલા સહિત નિત્ય વૃદ્ધિ પામતા નવ ઈની કલા ( ઇન્હ સંબંધમાં કલા અને શીલાદિત્ય માટે વિદ્યા—કળા) સમાન છે. ગિરિ ઉપરના વનની ભૂમિ ભૂષિત કરનાર કેસરી સિંહના માળ સમાન રાજ્યલક્ષ્મી ભૂષિત કરનાર, મયૂરના નિશાનવાળા દેવના જેમ અલંકાર તરીકે પ્રકાશતા મુગટવાળા, અતિ મહાન પ્રતાપ અને યશસંપન્ન, પદ્મથી ( શરના સંબંધમાં પદ્મ અને નૃપના સંબંધમાં મહાન નિધિ-ખજાના ) અલંકારિત શરદના આરંભના સમાન પ્રતાપ(ગરમી અને વિક્રમ)થી પૂર્ણ, મહાન મેઘ સમાન શત્રુઓના માતંગે યુદ્ધમાં હણનાર, ઉદય ગિરિના ઉપર ઉદય પામતા સૂર્ય સમાન, તેના સામે યુદ્ધમાં થનાર શત્રુઓનાં આયુષ્ય ક્ષીણુ કરનાર ( હરનાર ) પરમમાહેશ્વર;— શ્રી શીલાદિત્યના પુત્ર, ડાલર કુસુમની, શૈય્યા સૌન્દર્યથી વિકસાવનાર ઇન્દુના પ્રકાશ સરખા શ્વેત યશથી સર્વ દિશાઓ શ્વેત કરનાર, વનમાં નિત્ય કપાતા અગુરૂચંદનના લેપથી શ્યામ વિધ્યાચલના વિશાળ વિસ્તાર સહિત પૃથ્વીના સ્વામિ;— શ્રી ખરયડુના વડીલ ભ્રાતા, જેના સીધા શરીરને લક્ષ્મી સ્પષ્ટરીતે અન્ય નૃપેાના સ્પર્શના કલંકમાંથી મુક્ત થવાની અભિલાષથી આલિંગન કરતી, જે સર્વ નૃપાથી અતિ વિખ્યાત આચારના પ્રતાપથી અધિક હતેા, જેનાં મને ચરણુ નમાવેલા અને માયાળુપણાથી નમ્ર બનેલા અનેક યાદ્વાએાના મુગટનાં મણુિના કિરણાથી આવૃત હતાં, જે તેના ગદા સમાન વિશાળ અને ખળસંપન્ન કરથી શત્રુઓના મદને કચરી નાંખતા, જેણે પ્રસરતા તેજ વડે પેાતાના શત્રુઓની શ્રેણી:ભસ્મ કરી હતી, જે પ્રણય જનાને ધન આપતા, જે આકસ્મિક વિપત્તિમાંથી મુક્ત કરેલા અનેક (જનાના ) અતિ આહ્લાદજનક દેખાવથી અને માલિશતાથી મુક્ત હતા, જે સદા દ્વિજોને માન આપતા, અને અતુલ શૌર્યથી સમસ્ત જગત જિત્યું હાવાથી, જેણે માલ સમાન ઘણાં પરાક્રમ બતાવ્યાં હતાં, જેથી સદા દ્વિબેને માન આપતા અને આ નૃથ્વીને એકજ પદમાં ભરી દેનાર ગઠ્ઠા અને ચક્ર સહિત જળશૈય્યા પરના પ્રથમ દેવ પુરૂષાત્તમ સમાન, જે વિવિધ વર્ણ અને આશ્રમના નિયમે સ્થાપી સાક્ષાત ધર્મ સમાન હતા, પ્રાચીન નૃપાએ કરેલાં ધર્મજ્ઞાન પૂર્વેના લેાલી નૃપાએ હરી લીધાં હતાં તે દેવા અને દ્વિજ્ઞનાં મન તુષ્ટ કરીને પ્રસન્ન કરેલા ત્રિભુવનથી આનન્દથી વધાવેલા ધર્મવજથી પેાતાના કુળને જેણે પ્રતાપવાળું અનાવ્યું હતું, જેણે, દૈવ, દ્વિજ, અને ગુરૂઓને તેમના ગુણુ અનુસાર સતત મેટાં અને મુકરર કરેલાં ગામાનું દાન કરતા છતાં સંતુષ્ટ નહતા તે ગુણથી પ્રાપ્ત કરેલા પ્રભાવાળા યશ વડે સર્વ દિશા ઉજજવળ કરી હતી. જે આમ અર્થસૂચક ધર્માદિત્યના ખીજા નામથી કહેવાતા, અને જે પરમ માહેશ્વર હતા;—શ્રી ધ્રુવસેનના વડીલ અન્ધુ, જેણે યશનાં શ્વેત વસ્ત્રથી ભૂષિત થઈ તેને અનુરક્ત અને પસંદગી ખતાવતી તેના સ્વયંવર ઉપર માળા એટલે રાજ્યશ્રી અર્પતા મહાન રૃપ મંડળના સ્વીકાર કર્યાં હતા, જે અજિત હતા અને સર્વ શત્રુએને નમાવવા પૂરતા વિક્રમસંપન્ન હતા, જે ધનુષ્ય પર ખળથી ખેંચેલાં શાથી ભૂષિત શત્રુની ભૂમિમાંથી દરેક શરદમાં પ્રતિવર્ષની २५५ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394