________________
गुजरातना ऐतिहासिक लेख
પતરૂં ખીજું
[ પછી શ્રી ડેરભટ્ટ આવે છે ]
તના [ શ્રી ધરસેનના ] પિતામડુના ભાઇ, સારંગપાણિ (વિષ્ણુ ) સમાન શિલાદિત્યના પુત્ર, જેણે શિલાદિત્યને ભક્તિથી નિજ ગાત્રા નમાવી પ્રણામ કર્યા હતા;
જેનું શિર તેના પિતાના પદના રત્ન સમાન નખની, અતિ રમ્ય મન્દાકિની ( ગંગા )સમાન, મહાન તેજથી પ્રકાશિત રહેતું હતું;
२७२
જે દાક્ષિણ્ય પ્રસારવા( વેરવા )માં અગસ્ત્ય સમાન રાષિ હતા;
જેના અતિ ઉજ્જવળ થશે ક્ષિતિજ [ નભની આઠ દિશાએ ] મંડિત કરી અને નભમાં રજનીકાન્ત ( ઈન્દુ ) ની આજુબાજુ પૂર્ણ અશેષ કળા રચી હતી;
સહ્ય અને વિધ્યા પર્વત જેનાં શિખર ધન વાદળથી આવૃત હેાવાથી સ્તનાગ્ર સમાન દેખાવા એ પયાધરવાની પૃથ્વીના જે પતિ હતા;
ડેરભટ્ટ [ આવેા હતા ]
તેના પુત્ર [ ધ્રુવસેન હતેા ]; જેણે મિત્ર નૃપાના મંડળને રક્ષણુ આપ્યું હતું;
જે પેાતાનાં શુદ્ધ યશનાં વસ્ત્રધારી, અને [ યુવતી સ્વયંવરમાં કુસુમમાળા અર્પે તેમ ] પેાતાની રાજ્યશ્રી તેને અર્પતા;
જે અસહ્ય શૌર્યસંપન્ન હતા, અને જે ( ચૌથ ) તેણે પ્રખળ શત્રુમંડળને નમાવી અસિ માક ધારણ કર્યું;
જેણે શત્રુના મંડળની પ્રાપ્તિ શરમાં પ્રખળ ધનુષ અને શરના પ્રયાગના બળથી કરી હતી; અને જેણે મંડળામાંથી ચેાગ્ય કર લીધા છે.
જેના ક જ્ઞાનમય શ્રુતિના શ્રત્રણથી ભૂષિત થયેલા હતા છતાં રહ્નાથી અધિક અલંકારિત
થયા હતા;
જેના કરના અગ્ર, સતત દાન સાથેનાં જળના સિંચનથી વૃદ્ધિ પામેલી કુમળી લીલ સમાન ભાસતાં ઝળહળતાં નીલમથી મંડિત કંકણ ધારતાં હતાં;
જે તેણે ધારણ કરેલાં રત્નાનાં કંકણવાળા સાગરની અવિધ રચતા કરી વડે પૃથ્વીને આલિંગન કરતા;
પદ્મમાહેશ્વર—આ શ્રી ધ્રુવસેન હતા.
તેના જ્યેષ્ટ બન્ધુ [ ખરગ્રહ હતા. ]
જેનું અંગ અન્ય નૃપાના સ્પેના દોષમાંથી મુક્ત થવાના એક જ આશયવાળા, લક્ષ્મીના આલિંગનના સ્પષ્ટ ચિહ્નોથી અંકિત હતુ;
જેણે મહાન વિક્રમના પ્રભાવ વડે સર્વ નૃપેા આકર્ષ્યા હતાઃ જેણે અનુરાગથી અન્ય નૃપાને આનન્દથી આકર્ષ્યા હતા;
જેણે પરાક્રમથી સર્વે શત્રુકુળને ભસ્મ કર્યાં છે.
+ ડેરસટ્ટને આ પ્રમાણે વચમાં લાગવાના હેતુ નીચે પ્રમાણે ઢાઈ શકેઃ મુખ્ય વંશ ધરસેનથી અટકે છે. અને શીલાદિત્ય—ખરગ્રહના ભાઈ અને ડૅરભટ્ટના પિતા રાજાએને સીધે। વરાજ હતેા નહીં; પરંતુ તેના પુત્ર ડેરભટ્ટ પ્રતિષ્ઠિત અધિકારી હોય એમ જણાય છે, જેણે વિન્ધ્ય અને સહ્યાદ્રિ પર્વત તરફ ચઢાઈએ કદાચ કરી હતી. પણ તેના પુત્ર ધ્રુવસેન પાછે વલભી ગાદી પર આવે છે આ ધ્રુવસેન પછીનાં બધાં દાનપત્રા પેઢથી જાહેર થયાં છે, જ્યારે તે પહેલાનાં દાનપત્રા વલલાથી લખાયાં છે. આ ખેટક ઘણુ કરીને હાલનુ ખેડા હોવાના સંભવ છે; અને વલ્લભી રાજ્યમાં સમાવેરા કરતુ' હરો એમ જણાય છે. આ ધરસેન પછી એમ દેખાય છે કે વલ્લભી રાજા વલ્લભીને બદલે ખેટામાં નિવાસ કરી રહેલા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com