________________
ને હર શીલાદિત્ય ૪ ધાનાં તામ્રપત્ર
ગુ. સં. ૩૮૭ દ્વિ. પૌષ. વ. ૪ તરતમાં મળેલાં બે વલભી તામ્રપત્રો ભાવનગરમાંના બાર્ટન મ્યુઝીયમના કયુરેટરે તપાસવા માટે મોકલ્યાં હતાં તે પૈકીનું આ બીજુ છે. - તે શીલાદિત્ય ૪ થા સં. ૩૮૭ કિ. પૌષ( બીજા પૌષ )ની વ. ૪ જે દિવસે મેઘવન મુકામેથી આપેલા દાન સંબંધી છે. આ રાજાની છેલ્લામાં છેલ્લી તારીખ ૩૮ર જાણવામાં છે તથા આ તામ્રપત્રથી ૩૮૭ સુધી તે રાજાને કાળ લંબાય છે.
જેને દાન અપાયું છે તે કૌશિક ગોત્રના, વાજસનેય શાખાના મૂળ પુષ્યશાંખપુરના બ્રાહ્મણ સબદત્તને દીકરે બ્રાહ્મણ દી[ ક્ષિ ]ત નામે હતે.
મડસર ગામની ઈશાન ખૂણામાં ૨૫ પારાવર્ત જમીન અને વાવ દાનમાં આપેલ છે.
આને લેખક મમ્મક છે અને તેને ચાર નીચેના ઈલ્કાબ હતા. સાંધિવિગ્રહિક દિવિરપતિ, અહાપ્રતિહાર અને સામન્ત, હૃતક રાજપુત્ર ખરગ્રહ હતા.
૧ આ. ર, વે
, વીપેટે ઈ. સ૧૧૫-પા. ૫૫ પ્ર. ડી. આર. ભાંડારકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com