________________
ध्रुवसेन १ लानां पालिताणानां पतरांओ
ભાષાન્તર
(૧-૧૪ પંક્તિઓ સંવત ૨૦૬ ના દાનપત્રની શરૂઆતને લગભગ મળતી જ છે. )
(પં. ૧૫) તમને જાહેર થાઓ કે, સિંહપુરના વતની, જ્યાબાલ ગોત્રના, વાજસનેય શાખાના બ્રાહ્મણ વિષ્ણુશર્મનને નીચેની મિલકત નામે –લર ગામમાં, હસ્તવપ્ર આહરણિમાં નાય સીમા પર બ્રાહ્મણ વિશાખના ભેગવટાનું કરદ ક્ષેત્ર ( ખેતર ) અને ૧૨ પાદાવર્ત વિરતારવાળી આક્રિલિકા વાપી, તેમજ અક્ષસરક સુધીની હદવાળા વસુકીય ગામની ઉત્તર સીમામાં ૫૦ પાદાવર્ત, જેને તે પહેલાં ઉપભેગ કરો તેમજ હાલ પણ ઉપભોગ કરે છે તેને માટે મેં, મારાં માતાપિતાના પુયવૃદ્ધિ અર્થે તથા આ લેાકમાં તેમ જ પરલેઃ ફલપ્રાપ્તિ માટે પૂર્વના ઉપભેગ( ભેગવટા )ના નિયમ અનુસાર અનુમોદન આપ્યું છે. આથી કરીને જયારે તે હેને ઉપભોગ કરતે હોય, ખેતી કરતા હોય, ખેતી કરાવતા હોય અથવા બીજાને સંપતો હોય ત્યારે કઈ પણ માણસે તેને પ્રતિબંધ કરે નહિ. આ અમારા અનુમદનને અમારા વંશજો અને ભાવિધમી નૃપેએ, ભૂમિદાનનું પુણ્ય સામાન્ય ગણી, અનુમતિ આપવી જોઈએ.
(પ. ૨૩) આને માટે વ્યાસના રચેલા સ્લોક પણ છે. પૃથ્વીને ઉપભોગ કયાં છે, વગેરે ..... ... .. ભૂમિદાન દેનાર વગેરે ... ... પિોતે કરેલું અથવા અન્ય જને કરેલું ભૂમિદાન જે હરે છે તે શતસહસ્ત્ર (લક્ષ) ગાયો મારવાને અપરાધી બને છે.
(૫. ૨૭) મહારા-મહાસામન્ત મહારાજ ધ્રુવસેનના-હસ્તાક્ષર. દૂતક પ્રતીહાર મમ્મ. લખના૨ કિકકક. સંવત ૨૧૦, શ્રાવણ સુદ ૧૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com