________________
નં૦ ૮૭
શીલાદિત્ય ૩ જાના એક દાનપત્રનુ` બીજું પતર*
આ પતરાના કાંઠાએ ભાંગેલા છે, અને તેની સપાટીમાં મેાટાં કાણાં પડેલાં છે આના છેલ્લે ભાગ જેમાં સાધારણ રીતે તારીખ ડાય છે તે નાશ પામ્યા છે, એ માટુ નુકશાન છે. દાનમાં આપેલી મિલકતનાં વર્ણનવાળા ભાગ પણ નાશ પામ્યા છે. પતરાનું માપ આશરે १५”×१०३” छे.
અક્ષરો ચેખ્ખા અને સંભાળપૂર્વક કેાતરેલા છે. છે ત્યાં ત્યાં અક્ષરા વાંચવામાં હરકત આવતી નથી.
वगरने छे.
અને જ્યાં જ્યાં પતરૂં સારી સ્થિતિમાં આખા લેખ લગભગ વ્યાકરણની ભૂલે
આ દાન શીલાદિત્ય ૩ જાએ આપ્યું છે. તેને માત્ર પરમમાહેશ્વર કહ્યો છે, પરંતુ રાજાના ખીજા ઈલ્કા લગાડયા નથી.
વલભીની ખીજી બાજુએ આવેલા રાણી ડુડ્ડાના વિહારમાં આવેલા એક બૌદ્ધ મઠને આ हान आयु छे.
આ દાનની ખીજી વિગત મળી શકતી નથી.
अक्षरान्तर
१ [ प्रदानसलिलक्षालिताग्रहस्तारविन्दः कन्याया इव मृदुक ]रग्रहणादमन्दीकृतानन्दविधिर्व्वसुन्धराया x कार्मुकधनुर्वेद इव संभाविता [ शेषलक्ष्यकलापः ]
२ [ प्रेणत समस्त सामन्तमण्डलोत्तमागधृतचूडामणीय मानशासन: परममाहेश्वरपरमभट्टारक महाराजाधिराजपरमेश्व[ रचक्रवर्त्तिश्रीचर ]
३ सेनस्तत्पितामह भ्रातृश्रीशीलादित्यस्य शार्ङ्गपाणेरि ] वाङ्गजन्मनो भक्तिबन्धुरा - वयवकल्पितप्रणते रतिधवलया तत्पा [ दारविन्दप्रवृत्तया
४ चरणनखमणिरुचा मन्दाकिन्येव नित्यममलि ]तोत्तमाङ्गदेशस्यागस्यस्त्येव राजर्पेर्दाक्षिण्यमातन्वानस्य प्रबलघवलिम्ना[ यशसां वलयेन ]
५ मण्डितककुभा नभसि यामिनीपतेर्विरचिताखण्ड परिवेषमण्डलस्य पयोदश्यामशिखरच्[ चु ] करुचिरसह्यविंन्ध्यं स्तनयुगा [ याः क्षितेः पत्युः श्रीदेर-]
६ [ भटस्याङ्गजः क्षितिपसंहतेर ]नुरागिय शुचिर्यशो शुकभृतः स्वयवरमालामिव राज्यश्रियमर्पयन्त्या x कृतपरिग्रहः [ शौर्य ] मप्र [ तिहतव्यापार - ]
७ [ मानमितप्रचण्डरिपुमण्डलं ] मण्डलाग्रमिवावलम्बमानः शरदि प्रसभमाक्रिष्टै शिलीमुख बाणासनापादित[ साधनानां परभुवां ]
*
४. मेरे थे. सो. न्यू. सी. १५.४० डी. जी. हिस्२
૧ ધરસેન ૫ માના વર્ણનથી પતરૂં શરૂ થાય છે. २ अक्षरे। गयुतरीय भुषा छे । विन्ध्य. ४। रागिण्याः ५वर्यशशुक. १ व स्वयं.
७ वा
कृष्ट.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com