________________
નં ૫૮
વળામાંથી મળેલાં શીલાદિત્ય ૧ થાનાં તામ્રપા
ગુપ્ત. સં ૨૯૦ ઈ. સ. ૬૦૬
ઈ. સ. ૧૯૩૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપત્ર પૈકીનું આ એક છે. તે શીલાદિત્ય ૧ લાના સમયનું અને ગુ. સં. ર૯૦ ના વર્ષનું છે.
વંશાવલિ- ભટાર્કના વંશમાં ગુહુસેન જન્મ્યા હતા. તેના દીકરો ધરસેન ખીન્ને હતા અને તેના દીકરા શીલાદિત્ય ધર્માદિત્ય નામે પ્રસિદ્ધ હતા.
દાનવિભાગ-ઔદરેશન ગેાત્રના દશપુરથી આવેલા અને મિત્રશમેન અને ગમેશ્વર જે દ્રશર્મનના દીકરા હતા, તેને પુત્ર નામનું ગામડું શીલાદિત્યે દાન આપ્યું,
દેશપુર
તે માળવામાંનું હાલનું મંઢાસાર ગામ છે.
નોટ માત્ર ગો, હી. આઝા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વલલા( વળા)માં રહેતા બ્રાહ્મણે મૌડલી ગામના તાખામાંનું દન્તુર
www.umaragyanbhandar.com