________________
નં. ૮૫ શીલાદિત્ય ૩ જાનાં ખેડાનાં તામ્રપત્રો*
ગુ. સ. ૩૬પ વૈશાખ સુ. ૧ આ તામ્રપત્રની હકીકત જૂની ઢબથી આપવામાં આવેલ છે તેથી તેનું માપ વિગેરે કાંઈ મળી શતું નથી. વંશાવલિ તથા સંવત્ વિગેરેનું વિવેચન પણ અટકળીયું તથા ભૂલભરેલું છે.
અક્ષરાન્તરમાં પણ ભૂલે ઘણું છે. પણ શરૂવાતને વંશાવલિવાળે વિભાગ એ. ઈ. વા. ૪ પા. ૭૬ મે આપેલાં સંસડીનાં સં. ૩૫૦ નાં તામ્રપત્રોને ઘણે અંશે મળતા છે. દાન વિભાગને જ અક્ષરાન્તર તથા તરજુમો આપણું ઉપગ માટે આપવાં બસ થશે. આ સાલ વિક્રમ સંવતની છે એમ છે. બન્ને બતાવેલ છે. પણ તે તે ગુપ્ત વલભી સંવતની છે, એમ હવે પુરવાર થએલ છે અને તે ઈ. સ૬૮૪ બરાબર થાય છે.
'
જ
. એ. સે.
. ૭ પા. ૯૬૮, ડે. એબન્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com