________________
નં ૭૫
ધ્રુવસેન ૩ જાના એક દાનપત્રનું બીજી' પતરૂ
આ પતરાને ઢાંસીયાના ભાગમાં ઘણું નુકશાન થયેલું છે. ડાખી ખાજુના કાંઠાના ફક્ત થોડા ભાગ જ રહ્યો છે. કડી માટેનાં એ કાણાંનું કંઈ પણ નિશાન રહ્યું નથી. છેલ્લી પક્તિ જેમાં સાધારણ રીતે તારીખ હાય છે તે નાશપામી છે. તે મેટું નુક્શાન છે. અત્યારની સ્થિતિમાં પતરાંનું માપ ૧૨” x ૮” છે.
અક્ષરા બહુ સંભાળપૂર્વક કાતર્યા હતા તેમાં શંકા નથી. પરંતુ પતરાની ખરાબ સ્થિતિ ને લીધે, આર્કેઓલેાજીકલ કેમીસ્ટે સાક્ કરવા છતાં, સહેલાઈથી વાંચી શકાતા નથી.
દાન ધ્રુવસેન ૩ જા એ આપેલું છે. તેનું ચાસ નામ પતરાં ઉપર નથી. પરંતુ તેના વર્ણન વાળા પ્રસ્તાવનાના ઘણા ખરા ભાગ સુરક્ષિત છે, તેને રાજાના ઈલ્કાબેા મળ્યા લાગતા નથી. તેના નામ આગળ ફ્ક્ત રમમહેશ્વરનું ધાર્મિક વિષેશણુ લગાડેલું છે. આ દાન વલભીના સ્વરહ માં હુડ્ડાએ બંધાવેલા મૌદ્ધ વિહારને આપેલું જણાય છે.
કાશહુદમાં આવેલું રાક્ષસક નામનું ગામ તે વિહારમાં વસતા ભિક્ષુએનાં પેષણાર્થે આપ્યું હતું. દૂતક તથા લેખકનાં નામ સહિત ખીજા ખધી વિગત નાશ પામી છે. ધ્રુવસેન ૩ જાનું ફ્ક્ત સં. ૩૩૪(એ. ઈ. વે. ૧. ૫. ૮૫)નું એક વધારે દાનપત્ર આપણી પાસે છે,
સદ્ગત ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી પોતાના ગુજરાતના ઇતિહાસમાં એ. ગેઝેટીઅર વા. ૧. ભાગ ૧ પા. ૯૨માં ” ધ્રુવસેન ૩ જાનું ઈ. સ. ૬૫૧( ગુ. સં. ૩૩૨ )નું એક અપ્રસિદ્ધ તામ્રપત્ર મારખીના રાજાના તામામાં ” હાવાનું લખે છે. આ દાનપત્ર હજી સુધી પ્રસિદ્ધ થયું નથી, અને તેના પત્તા મેળવવાના મારા બધા પ્રયત્ના નિષ્ફળ નિવડયા છે.
જ. ા. થ્રા. રા. એ. સા. ( ન્યુ સી. ) વે।. ૧ પા. ૩૫,
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com