________________
નં ૬૦
શીલાદિત્ય ( ઉર્ફે ધર્માદિત્ય ) ૧ લાનાં તામ્રપત્રા
આ છે પતરાંઓને બધી બાજુએ થાડું નુકશાન થયું છે. દરેક પતરાનું કડી માટેનું જમણી ખાજીનું કાણું ચાખ્ખું દેખાય છે. સહુથી વધારે નુક્શાન દાનનું વર્ષ બતાવનારા ભાગને થયું છે. ઉપલી બાજીમાં થડા અક્ષરા ઝાંખા થઇ ગયા છે. પરંતુ જેટલા અક્ષરા સ્પષ્ટ છે તેટલા બહુ સંભાળપૂર્વક અને સુંદર રીતે કેર્યાં છે. શીલાદિત્ય ૧ લાનાં દાનપત્રા સાધારણ રીતે લખાણુનોઁ ભૂલ વગરનાં છે. તેથી આ દાનમાં પણ લખાણુની અને કાતરકામની ભૂલા વિચિત જ છે.
પતરાંઓ લગભગ ૧૧”ફ્” માપનાં છે. પહેલા પતરામાં ૧૯ પંક્તિઓ અને ખીજામાં ૧૭ પંક્તિએ લખેલી છે.
૧
જે સ્થળેથી દાન આપ્યું હતું તે સ્થળનાં નામવાળા ભાગ ભાંગી ગયા છે. તેવી જ રીતે રાજાનું ખુદ નામ જે ભાગમાં હતું તે ભાગ ભાંગી ગયા છે. પણ તેના ખીજાં નામના થોડા ભાગ ૧૯ મી પંક્તિમાં જણાય છે.
આ એક બૌદ્ધ દાન છે. અને તે વીકટના સ્વતલમાં દાન આપનાર રાજાએ પેાતે બંધાવેલા વિહારને આપ્યું છે. આ રાજાના સં. ૨૮૬ના એક ખીજા દાનપત્રમાં આ જ વિહાર ખવા છે. પરંતુ તેમાં તે બંધાવનાર રાજાનું નામ આપ્યું નથી.
વિહારને દાનમાં બે ગામા આપ્યાં છે. તેમાંનું એક, વ્યાધક્રિશાનક નામનું, સરક પ્રદેશમાં આપ્યું હતું. ખીજા ગામનું નામ, તથા જે પ્રદેશમાં તે આવેલું હતું તેનું નામ વાંચી શકાતું નથી.
તક ખરગ્રહ છે. લેખકનું નામ નાશ પામ્યું છે. પરંતુ તેને લગાડેલાં વિશેષા, જે રક્ષિત છે તેપરથી તથા તે રાજાનાં બીજાં દાના પરથી તે સંધિવિગ્રહાધિકૃત તથા મુખ્ય મંત્રી વત્રભટ્ટ હાવા જોઈએ, એમ કહી શકાય.
ભાંગી ગયેલા ભાગ સાથે દાનનાં વર્ષ તથા માસ નાશ પામ્યાં છે. પણ પખવાડીયું રક્ષિત છે. આ દાનને તક, ખરગ્રહુ સં.ર૯૦ નાં દાનપત્રમાં આવે છે, પશુ સં. ર૮૬ ના દાનપત્રામાં આવતા નથી. આ ઉપરથી દાનપત્રનું વર્ષ અટકળે નક્કી કરી શકાય. તેથી આ શીલાદિત્યનાં અંતના વખતનાં દાનપત્રોમાંનુ એક છે.
આ દાનનું ખાસ મહત્ત્વ એ છે કે ફક્ત આના ઉપરથી જ આપણને જાણવામાં આવે છે કે શીલાદિત્યે પેાતે એક બૌદ્ધવિહાર બંધાયેા હતેા. આથી જણાય છે કે તેણે ઉત્તરાવસ્થામાં, ગ્રુહસેનની માફક, બૌદ્ધધર્મ સ્વીકાયો હતા. ( ઈં. એં. વા. પ, પા. ૨૦૬)
જ. ખે।. બ્રા. રા. એ. સેા. ન્યુ, સી. વા. ૧ પા૩૧૩૨ ડી, ખી. દિશ્કલકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com