________________
गुजरातना ऐतिहासिक लेख
નં૦ ૩૨
ધ્રુવસેન ૧ લાનું પહેલું પતરૂ``
આ પતરાની ખષી બાજુમાએ થાડું નુકશાન થયેલું છે. તેનું માપ ૧૧’×૬” છે. અક્ષરા જોકે તદ્દન સીધી પક્તિમાં નથી તેપણ ચાક્ખા અને છૂટા છૂટા કાતરેલા છે, સરતચૂકને લીધે કાતરનારે કાઈ કાઈ વખતે શબ્દની વચ્ચેના એક અથવા વધારે અક્ષરા કાતાં નથી.
te
દાન લેનારનું નામ તેમાં નથી. પણ છેલ્લી બે પંક્તિએપરથી જણાય છે કે તે ધ્રુવસેન ૧ લાનું દાનપત્ર છે, પતરાના શબ્દોપરથી દેખ:ય છે કે તે રાજાનાં પ્રથમ દાતા પૈકીનું આ એક છે.
૧ જર્નલ બે।. બ્રા. રા. એ. સા. ન્યુ. સી. વે।. ૧ હું પા. ૨૦ ડી. બી. દાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com