________________
गुजरातना ऐतिहासिक लेख
૧૦ ૩૧
ધ્રુવસેન ૧ લાનું પહેલું પતરૂ
એક વલભી દાનપત્રના પહેલા પતરાને આ ટુકડા છે. સુભાગ્યે ધ્રુવસેન ૧ લાનું આ દાનપત્ર છે એટલું દર્શાવતા ભાગ તેમાં માજીદ છે. પતરાંનું માપ આપી શકાતું નથી, વલભી પતરાં એમાં હાય છે તેનાથી જૂદી જ જાતની ન્હાની અને પાતળી ત્રાંબાંની કડીત્રાળુ એક ન્હાનું કાણું તેની જમણી બાજુએ છે.
४८
અક્ષરે ચાણ્મા અને સંભાળપૂર્વક કાતરેલા છે, પતરાં ઉપર મેાદ રહેલે લખેલે ભાગ સરલતાથી વાંચી શકાય છે.
૧ જર્નલ ખેા. પ્રા. રા. એ. સે. ન્યુ, સી, શ્વે. ૧ હું પા. ૧૮-૧૯ ડી. બી. દિસ્કાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com