________________
गुजरातना ऐतिहासिक लेख (પં. ૧૭) [ પછી સર્વ દિશામાં ] શું કરવું તે વિવેચન કરતાં લોક નિરાશ થયા અને આખી રાત્રિ વ્યર્થ જાગી મહા ચિન્તામાં તેઓએ વિચાર કર્યો–“ અહીં એક ક્ષણમાં જળ ન સમાવાથી સુદર્શન સરવરે તે મનુષ્ય હાય તેમ સર્વ લેક તરફ દુર્દશનતા ધારી છે. જળથી પૂર્ણ સાગરના દેખાવવાળું હોઈ તે સુદર્શન પુનઃ થઈ શકે ... ... ... ... ?
- (પ. ૧૮) ... .. ... .... તે બની . .. ... અને નિજ પિતા તરફ પરમ ભક્તિ દર્શાવતે, અને નૃપના અને નગરના પણ હિતાર્થે ધર્મ જેનાં આવાં શુભ ફળ છે તે પૂર્ણ લક્ષમાં રાખી, સંવત ૧૩૭ માં જાણીતા મહા પ્રભાવ વાળાં ... ... ... ... શાસ્ત્રને ધ્યાન આપી ..
... ... ... .. પછી દેવોને વૃતની આહુતિ આપી અને પ્રણામ કરીને અને દ્વિને ધનથી તુષ્ટ કરી અને ઉચિત માનથી પરિજનોને અને લાયક ને માન આપી અને નિજ મિત્રોને ઉપહાર આપી–ગ્રીષ્મ માસના પૂર્વ પક્ષમાં પ્રથમ દિને બે માસ સુધી ઉપરના માનભર્યા આચાર કર્યા, ધનને અમાપ વ્યય કર્યો અને એકંદર ૧૦૦ હસ્ત વિસ્તારમાં, અને ૬૮ પહાળાઈમાં અને સાત પુરૂષની ઉંચાઈ જેટલી .... ... ... ... ૨૦૦ હસ્ત દિવાલ કરી. (આમ ) નૃપને માન આપી, અતિ શ્રમથી મહાન કડીઆકામથી જાતિથી દુષ્ટ નહિ એવી ખ્યાતિવાળું--, મજબૂત બાંધેલી દિવાલના તીર પર સૌન્દર્ય બતાવતા .. . .. .. થી અને તેના જળમાં બેસતા કૌંચ અને હંસથી ક્ષુબ્ધ .. .. .. નિર્મળ જળવાળું, પૃથ્વી પર • • • . ... સૂર્ય અને ચન્દ્ર .. . . . .. શાશ્વત કાળ સુધી ટકે તેમ સુદર્શન સરવર સારી રીતે બાંધ્યું.
(પ. ૨૩) અને નગર ઉજત થાઓ, પરજનથી ભરપુર સહસ્ત્ર વિજેની સ્તુતિ વડે પાપથી શુદ્ધ અને અતિવૃષ્ટિ અને દુકાળથી શતવર્ષ સુધી • • • • મુક્ત થાઓ. (આમ) સુદર્શન( સરવર)ના સંસ્કાર વર્ણનની રચના પૂર્ણ (સમા) થાય છે.
બીજો ભાગ (૫. ૨૪) .... . .. . તેનું (સ્કન્દગુપ્ત) જેણે ઉન્મત્ત શત્રુઓને મદ હો , જે મહાન યશસમ્પન્ન છે, જે નિજ વંશને વજ છે, જે સકળ અવનિને પતિ છે, જેનાં પુણયકર્મ તેના રાજાધિરાજના ૫દ કરતાં પણ અધિક અદ્દભુત છે .• • • • • • • • • •
(પ. ૨૪) .. . . (પર્ણદત્ત) દ્વીપને રક્ષક અને મહાન જનેને નેતા, •. • . (નિજ) શત્રુઓને શરણું કરવાની સેનાને
. ર૫) તેના પુત્રથી, જે તેના પિતાના ગુણસમ્પન્ન છે અને જેણે ગેવિન (દેવ) ના ચરણને જીવિત અર્પે છે .. .. . તેનાથી જે સ્વપ્રભાવથી પૌરજનોને નમન કરાવે છે, ત્યાં પ્રાપ્ત કરી છે. ... ... ... અને વિષ્ણુ (ભગવાન) ના ચરણકમળ, ધન અને સમયના અતિ
વ્યયથી, ચકધારનાર તે વિખ્યાત (વિષ્ણુ ભગવાનનું) ત્યાં મન્દિર બન્ધાવ્યું હતું, • • •. . શત્રુઓ, અને જે સ્વેચ્છાથી (અવતાર લઈને) મનુષ્ય થયે. (આમ) સરળ મનના ચકપાલિતથી ચકભૂત (દેવ) નું મન્દિર ગુપ્ત સમયના સંવત ૧૩૮ માં બન્ધાયું હતું.
(પં. ર૭) ... ... ... ... ઊર્જયત ગિરિમાંથી ઉશત થતું હોય તેમ નગરના શિર ઉપર તેની પ્રભુતા દર્શાવતું તે પ્રકાશે છે.
(૫. ૨૮) અને અન્ય ... ... ... શિર ઉપર ... ... ... ... ... ... • • • • • • • • • • ••• .. • • • • •• .. પક્ષીઓના માગ કd,
પ્રકાથ
છે .••
.
•••
.. ••• •••
• •
••• • • •••
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com