________________
નં. ૧૯ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો
સંવત ૨૦૭ કાર્તિક સુ. ૭ લેખની નકલ હને મેજર જે. ડબલ્યુ. વૉટસન–-એકટીંગ પિલીટીકલ એજન્ટ, રેવાકાંઠાત૨ફથી મળી હતી.
આ દાન ૧૩ ઇંચ લાંબો અને ૮ ઈંચ પહેલાં બે પતરાં ઉપર લખેલું છે. હમેશની માફક જે કડીઓથી તે એકઠાં બાંધેલાં હોય છે તે કડીઓ તથા મુદ્રા બેવાયાં છે. તે સિવાય તેમની સ્થિતિ પૂર્ણ રક્ષિત છે. તે ભાવનગર સ્ટેટમાંથી જડ્યાં હતાં. અક્ષર ઈ. એ. વૉ. ૪. પાના ૧૦૬ માં ધ્રુવસેન, ૧૦ ના દાનના અક્ષરેને બહુ મળતા છે.
દાન વલભીમાંથી દેવાયું છે. વંશાવળી સંબંધમાં અથવા વંશાવળી આપતા ભાગ સંબંધમાં ગયા વર્ષે પહેલાં પ્રકટ કરેલા દાનમાં આવતાં પાંચ બિરૂદ અહીં ધ્રુવસેનને આપેલાં નથી, પણ તે પરમભટ્ટારક પરમેશ્વરને પાદાનુધ્યાત છે, એમ આપેલું છે. દાન લેનાર પુરૂષ કેણુયન ગેત્રને, આથર્વણ વેદને બ્રહ્મચારી બ્રાહ્મણ સચિતિશર્મન હતો. (પતરૂં બીજું લીટી. ૩-૪).
દાન લેનાર પુરૂષ ભાવનગર સ્ટેટમાં નીલકંઠના મંદિરને લીધે ઉચ્ચ ગણાતું હાલનું હાથમાં છે તે હરતકવઝમાં રહેતે. એક કૂપ અને શદ,-એટલે અમુક સ્થાનની જંગલી ઉત્પન્ન, મૂળ ફળ, તૃણુ ઈત્યાદિ એમ બે વસ્તુઓ દેવાએલી જણાય છે.
આ બને સૂરતવકgvષે કુરાને આવેલાં આગળ જણાવે છે, જેને હું હસ્તક આહરણમાં આવેલા કુકટ ગામમાં એ અર્થ કરે પસંદ કરું છું. કુષ્કટ, ઘોઘા તાલુંકામાં હાથબ થી થોડા માલપર આવેલું હાલનું કુકડ છે.
છેવટે, દાનની તિથિ જે તદન સપષ્ટ છે તે સંવત ૨૦૭ કાર્તિક શુ. ૭ છે.
+ ઈ. એ. વો. ૫ પા. ૨૦૪, છ બુલર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com