________________
ध्रुवसेन १ लानां गणेशगढनां पतरांओ
૨૭
આ લેખના વંશાવળીના ભાગ ઉપરથી જણાશે કે જે ભાગમાં મૈત્રકાનું વર્ણન આવે છે તેનું નવું ભાષાંતર વધારેલું છે. પહેલી પંક્તિમાં કંઈ પણ ભૂલ સિવાય ચાખ્ખી રીતે મૂળ પાઠ મૈત્રશાળામ્ અનુરુદ્ર-સપત્ન એમ વાંચી શકાય છે. વલભીના ખાકીના પહેલાંના લેખેાની પ્રસિદ્ધ થએલી પ્રતિકૃતિએમાં પણ આ જ પાઠ છે. આ લેખાના પ્રસિદ્ધકર્તાઓએ ‘ સંપન્ન ’ વાંચેલું
'
કારણ, કે વલભીના પછીના લેખામાં આવતું સંપન્ન તેમના ધ્યાનમાં હતું. પ્રથમના બધા લેખામાં ‘સપત્ન ’ જ આવે છે, અને તેથી તેના વિરૂદ્ધ સખળ કારણના અભાવે આપણે માનવું જોઇએ કે વલભીની વંશાવળીનાં મૂળ લખાણુમાં આજ પાઠ હતા, અને પછીના લેખાના ‘ સંપન્ન ’ પાઠ લખનારની ભૂલનું જ પિરણામ હતું. આ બાબત ઉપર ચર્ચા કરવાનું કારણુ એ છે કે જો ́ સપત્ન' પાઠ કબૂલ કરીએ તા ‘ મૈત્રકાણુામ ' શબ્દના, પછીના સમાસ સાથે અર્થ બેસાડી શકાતા નથી, અને તેને · અભવત્' ક્રિયાપદ જે આપ્યું નથી, પણ વાકયની પૂર્તિ માટે આપણે આપવું પડે, તે સાથે જોડવા પડે. મૈત્રાનામ્ ( એટલે, મંત્રપુ ) મટાોડમત એ પ્રમાણે આ ભાગના અર્થ કરીએ, અથવા મૈત્રાળામ્ પછી શું ઉમેરીએ તાપણુ એટલું તેા જણાઈ આવે છે કે વલભી રાજાએાના પૂર્વજ ભટાર્ક પેાતે મૈત્રક વંશના હતેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com