________________
ધ્રુવસેન ૧ નાં પાલિતાણાનાં તામ્રપત્રા
વલભી સંવત ર૦૬. ભાદ્ન. સુ. ૫
આ બે પતરાં
છે અને દરેકની એક જ માજી ઉપર લેખ છે. રાવ બહાદુર વિ. વૈંકય્યના કહેવા પ્રમાણે “ કાતરનારનાં આારાનું કામ બન્ને પતરાંની ખીજી ખાજુ ઉપર દેખાઈ આવે છે.” પતરાં ?” લાંમાં અને ‹”-૭” ઉંચાં છે. દરેક અક્ષરનું માપ ” છે. પતરાં સુરક્ષિત સ્થિતિમાં જણાય છે. પહેલા પતરામાં ૧૪ તથા ખીજામાં ૧૬ સારી રીતે કાતરેલી પંક્તિઓ છે.
શંકરવાટકના રહીશ શાણ્ડિય ગેત્રના કુમારશર્મન્ તથા જરભજિન્ને હસ્તવપ્રાહરણી દેશનાં મા, તાપસીય અને વિનિશક નામનાં ગામડાંઓમાં કેટલાક જમીનના કડાઓનાં, મહાસામન્ત મહારાજા ધ્રુવસેને વલભીમાંથી આપેલાં દાનનું વર્ણન આ પતરાંએ માં છે. વલભીના કેટલાક ખીજા લેખા ઉપરથી હસ્તવપ્રાહરણી પ્રખ્યાત છે. તે, ભાવનગર સ્ટેટમાં ઘેઘાથી હું મલ ઉપર આવેલું. હાલનું હાથખ છે. નીચલા વર્ણના લેકે આના ઉચ્ચાર હાથપ` કરે છે અને તે કદાચ ખરૂં હેય. તેની વ્યુત્પત્તિ હસ્તકપ્ર ઉપરથી થઈ શકે છે પણ હસ્તકવપ્ર અથવા હસ્તવપ્ર પરથી તા થતી જ નથી. આ રૂપે। અસલના હત્યપ્પનાં સંસ્કૃત રૂપા જેવાં જાય છે. પણ સાચાં લાગતાં નથી. પેરિપ્લસનું અસ્ટકપ્ર મૂળ હસ્તકપ્ર હાવું જોઈએ. તે પ્રદેશનાં ત્રણ ગામડાંઓનાં નામેા બીજે સ્થળે જણાયાં નથી.
વલભી, એટલે ઉતરે ૨૧°૫૨ પૂર્વે ૭૧૦૫૭' ઉપર આવેલ હાલના વળામાંથી દાન આપવામાં આવ્યું હતું. દાન લેનારનું રહેવાનું સ્થળ શંકરવાટક હું મેળવી શકતા નથી. સંવત ૨૦૭ ના ધ્રુવસેને આપેલાં એ દાનર ના પ્રતીહાર મમ્મક તેજ દૂતક છે. ધ્રુવસેનનાં બાકી રહેલાં શાસના લખનાર ક્રિક તે જ આ દાનપત્રને લેખક છે. આ દાન ઈ. સ. પરપર૬ ને મળવા (વલભી) સંવત ૨૦૬ ના ભાદ્રપદ શુ ૫ને ક્રિને અપાયું હતું. આ ધ્રુવસેનનું જાણી શકાયેલું વહેલામાં વહેલું દાન છે.
એ. ઈ. વેશ. ૧૧ મા ૧૦૫ મા. સ્ટેનકાના ૧ જુએ ઈ. એ. વા. ૭ મા. ૬૪
પા. ૨૦૬ અને એ. ઈ. વે. ૭ પા. ૭૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨ ઈ.એ. વા. ૫
www.umaragyanbhandar.com