________________
૧૨૦
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કાન્હ પ્રકરીસાવીક ભૂલનું પ્રધાને કરી પ્રતિજ્ઞા નીમ્યું ધાન ૧. ૧૪
રીસાવીઉ–રિસા. (૫૦માં છે.) નીચૂં-નjમાં છે. જિણિ જમુનાજલિ ગાહલ (ગાઢું નવું) ૧. ૩
મુગ્ધબેધ ઔક્તિકમાંના દાખલા(અ) ચન્દ્ર ઊગઈ; જીવ સુખ પામઈ; શિષ્ય પૂછઈ. (આ)મૈg નાચઈ (મૈત્ર); ધર્મ સુખ નઈ કારણિ હુઈ.
ચેનું લોક સિલું (સાથે) વાત કરઈ.
ચેન્નતણુઉં ધનું (ધન) ગામિ છઈ. દ્વિતીયા–સંસ્કૃતમાં ને પ્રાતમાં સામાન્ય રીતે પ્રથમ ને દ્વિતીયાનાં બહુવચનનાં રૂ૫ સરખાં છે. પ્રાકૃતમાં ને અપભ્રંશમાં બહુધા પ્રથમા ને દ્વિતીયાનાં બંને વચનનાં રૂપ સરખાં છે. પ્રત્યયને બહુધા લેપ થાય છે.
અપ્રત્યય દ્વિતીયાકાહ૦ પ્રકમાંના દાખલા:તે તેડી પૂક્યા સૂરતાણિ છે ૨. ૧૧
તે તેડી તેમને તેડી મેટે રાજિ લાજ અહમ આવી છે ૨. ૭૬
અભ= અમને મુગ્ધબેધ ઔતિકના દાખલા– વાત કરઈ; તપ કરઈ; ગુરુ-તણુઉં વચન હઉં સાંભલઉં; શાસ
પઠતઉ (પાઠ). સપ્રત્યય દ્વિતીયા
પ્રત્યયયવાળું રૂ૫ દાખલ થયું ત્યારે મૂળ પ્રથમાના જેવું જ રૂપ દ્વિતીયાનું હતું. “ઉ” પ્રત્યય પ્રથમ ને દ્વિતીયા બંનેને છે.