Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
શબ્દો છૂટી પાડવા જોડણી ક૫૩ નથી એને જ સ્વીકાર થાય છે. હમે' લખી હને લઘુપ્રયત્ન ગણ એવું ટિપ્પણ ઉમેરવું તેના કરતાં “અમે રૂ૫ રૂઢ થઈ ગયું છે તે સ્વીકારવામાં શી હાનિ છે?
(૩) “જ્યારે, “ત્યારે, “જ્યાં, “ત્યાંમાં હકાર ઉમેરવાથી લખાણ કઢંગું થાય છે ને સરળતામાં મેટે વિક્ષેપ પડે છે. જૂની ગુજરાતીમાં એ રૂપિમાંથી હકાર કાઢી નાખે છે. જે વારહિ–જેવારે-જ્યારે– આમાં જેહને “જે બે રૂપ જૂની ગુજરાતીમાં છે ને સપ્તમીને પ્રત્યય “હિં ને બદલે “ઈ છે. “જ્યાં, ત્યાંનાં જૂનાં રૂપ “જ”, “તાં (અપ૦ “જહાં', “તહાં છે.)
(૪) ડેક ઠેકાણે હકાર લઇ ને છેડેક ઠેકાણે ન લખે એ અર્ધજરતીય ન્યાય યુક્ત નથી.
આ હરકતેને લીધે હકાર ન લખવે એજ મા ઉત્તમ જણાય છે. છતાં હકાર લખવેજ હેય તે નીચે દર્શાવ્યા પ્રમાણે લખો. બે માર્ગ દર્શાવવાનું કારણ એ છે કે જોડણીના વિકટ પ્રશ્નમાં હકારને પ્રશ્ન ઘણું પ્રાધાન્ય ભેગવતે થયે છે. એ સિવાય બીજાં શંકાસ્પદ સ્થળ ઘણાં છે, છતાં તે એટલાં ચર્ચાયાં નથી. હકારને વિષે બહુ ચર્ચા થવાથી અને તરુણ લેખકવર્ગનું લક્ષ તે પર જવાથી એ પ્રશ્ન હરકોઈની નજર આગળ તરત ભાસે છે. ઇકોરઉકાર હસ્વદીધું લખવાના નિયમ પર એટલું લક્ષ લેખકવર્ગનું ગયેલું જણાતું નથી. આથી હકાર લખવાની નીચેની વિલક્ષણ શૈલી જોવામાં આવે છે –
(૧) હારા, હારા, હમારા, હન, હેને, હોટું, હાનું
આમાં ‘હારા જેવામાં અલ્પપ્રાણ સાથે હકાર જેડ એ અશાસ્ત્રીય છે. સંસ્કૃત, પ્રાકૃત, કે બીજી દેશી ભાષામાં એ સંયુક્ત વર્ણ જોવામાં આવતું નથી.
તે–હેને, તું-હુનેહને–આમ અમુક શબ્દનાં જુદાં જુદાં