________________
પૂર્તિ
૫૦૯ પૃ. ૫ર
સરખાં શબ્દરૂપની યાદી
વાર–એટલે પ્રથમા એ. વ.નું રૂપ, વસ્ત્રમવમ્ દ્વિતીયા એ. વ.નું રૂપ, એમ “સરખાં શબ્દરૂપને અર્થ સમજવો. પૃ. ૫૫
વા
શવ પરથી વાટુ આવ્યું છે એમ સમજવું નહિ. વ્યુત્પત્તિ માટે પૃ. ૨૧૯ જુઓ.
થત-તત-એનો અર્થ ચઢત-તકત સમજો . વાત પરથી “જેમ” અને તન પરથી “તેમ વ્યુત્પન્ન થયાં છે. પૃ. ૨૬૧ જુઓ.
વ-જ. ૨ ઈવે પરથી “જ” વ્યુત્પન્ન થયો છે. પૃ. ૨૬૧, ૩૫૨ જુએ. ૫. ૫૯
ચારણથી જેમ થુલું–
ચારણ” માટે સંસ્કૃતમાં એક શબ્દ ઉતતર છે, તે ખાસ લક્ષમાં લેવા યોગ્ય છે. એમાં બે સ્વર સંધિ થયા વિનાના સાથે આવ્યા છે.
પાણિનિશિક્ષા–
પાણિનીયશિક્ષા. એ શિક્ષા પાણિનિના સમય પછી ઘણે વખત રહીને અન્ય વિદ્વાને રચી છે. પૃ. ૬૨માં “ભગવાન પાણિનિ “શિક્ષામાં વર્ણવે છે એમ કહ્યું છે, તેનું કારણ કે પાણિનીયશિક્ષા ભગવાન પાણિનિને નામે પ્રસિદ્ધ થઈ છે. પૃ૦ ૬૬
મૂલ ભાગને...
મૂલ ભાગ–એટલાનો” એમ સમજવું. પૃ૦ ૬૮
ધાસ, અઘોષ, અને વિવાર કહેવાય છે –
એટલે એ વણ વિવૃતકંઠ (જેને ઉચ્ચારતાં કંઠની નળી પહોળી થાય છે તે), શ્વાસાનુપ્રદાન, ને અઘોષ છે.