Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સાહિત્ય પરિષદુમાં વાંચેલા મારા લેખમાં મેં કર્યું છે તે જિજ્ઞાસુએ ત્યાં જેવું. એ આખો લેખ તેમજ પુ. ૪૯-૫૦ના અંકમાં આપેલ કાવ્ય અને શાસ્ત્રના વિદે'માંનો કાવ્યને લગતો ભાગ એ વિષયના જજ્ઞાસુને ઉપકારક થશે.