________________
શબ્દ છૂટા પાડવા. જોડણી ૪૫૯ (ચ) વિભક્તિના-નામિકી ને આખ્યાતિકીના–પ્રત્યય લગાડતાં કે સમાસમાં ઉપરના ઈ ને ઉના નિયમોમાં ફેરફાર કરે નહિ. મૂળ શબ્દના નિયમજ સર્વત્ર લગાડવા. પરંતુ પ્રેરક ને કર્મણિ રૂપમાં મૂળ રૂપના દીર્ઘ ઈને દીર્ઘ ઊના હસ્વ ઈ ને હ્રસ્વ ઉ કરવા. દાખલા-ભૂલ, ભૂલે, ભૂલે છે; ભૂલ્ય;
પણ, ભુલવ, ભુલાય દૂધ, દૂધપાક, દૂધભાઈ, ચિઠ્ઠી, ચિઠ્ઠીચપાટી
શીખ-શિખવ, શિખાય; સીવ સિવડાવ, સિવાય પ. “એ, એ જેવા પ્રત્યય લગાડતાં ‘ઈ’ કે ‘ઈ’ને ‘ઈકે ઉ” “ઊ’ને ‘ઉ કરવાની જરૂર નથી. પરંતુ અન્ય સ્થળે ઈંકાર પછી યુ” ઉમેરવામાં વાંધો નથી.
દાખલા -નદીઓ, જુઓ, નદીઓ, જુએ છે
છોકરાઓ જે સ્થળે “એ” એમને એમ રહે છે, તે નદીઓ, “નદીએ, “જુઓને બદલે “નદિયે “નદિયે’, ‘જુવે” લખવાની જરૂર નથી.
ઘડીઆળ-ઘડિયાળ નાળિએર-નાળિયેર
૬. મૂળ શબ્દમાં સકાર હોય તે તેનાં અન્ય રૂપે કે સાધિત શબ્દમાં સકારજ કાયમ રાખ.
કેટલાક લેખકે “સની પછી તાલુ વર્ણ આવે તે “સને “શું કરે છે ને પ્રાકૃતમાં એવો નિયમ છે એમ દર્શાવે છે; પરંતુ એ યુક્ત નથી. દાખલાઃ-બેસવું, બેસીને
હસવું, હસીને, હસ્યો
–ાસી