________________
૫૦૨
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
ચતર પુરુષને આરસ, ભારે પ્રમાણે ને તેની વેચાએ
અધિક અધિક મૂલ પામે, દૂર પરગામે જ્યમજ જાએ.’
આર્યાના પ્રકાર છે, તેમાં આર્યા, ગીતિ, ઉપગીતિ,ને ઉદ્વીતિ એ સામાન્ય છે. '
૧લે પાદ રજે પાદ ૩જે પાદ ૪થે પાદ આર્ય ૧૨ ૧૮ ૧૨ ૧૫ માત્રા ગીતિ ૧૨ ૧૮ ૧૨ ૧૮ છે. ઉપગીતિ ૧૨ ૧૫ ૧૨ ૧૫ , ઉતિ ૧૨ ૧૫ ૧૨ ૧૮ )
અનુષ્ટ્રમ્ અથવા શ્લોકવૃત્ત--એમાં ૬ અક્ષર ગુરુ હોય છે, બધા પાદમાં પગે લઘુ હોય છે, અને ૭મે અક્ષર રજા ને કથા પાદમાં લઘુ ને ૧લા ને ૩જામાં ગુરુ હોય છે.
ઉભી રહે આલિ ગાડી તું, ઉભી રહે જરી આ સ્થળે; દિવ્યતા સૃષ્ટિની જોતાં, નિશીથે હર્ષ ઊછળે.
પ્રમાણિકા–એ એક પ્રકારને અનુટુમ્ છે. એમાં દરેક પાદમાં જ, ૨, લ, ગ હોય છે (માળ ગૌ ૪-જગણ, રગણ, લઘુ ને ગુરુ)
ઊંડું જગે ઊડું વને ઈન્દ્રવજા-ત, ત, જ, ગ, ગ
કેરી ભરેલી રસથીજ સારી ઉપેન્દ્રવજા--જ, ત, જ, ગ, ગ
સુવાક્યથી સ્નેહ સંદેવ વાધે