________________
૪૫૧
શબ્દ છૂટા પાડવા જોડણી તુ, બન, પૂન, વન, રૂમન, મત, વહૂ આદિ જેને અતે હેય એવા શબ્દનું પ્રથમાન્ત એકવચનનું રૂ૫ ગુજરાતીમાં વપરાય છે. એવા શબ્દને તત્સમ જ ગણવા. તેમજ “અકસ્માત’, ‘અર્થાત', “કાલવશાત', સાક્ષાત'-આવાં શુદ્ધ સંસ્કૃત રૂ૫ ભાષામાં વપરાય છે તેને તત્સમાજ ગણવો.
દાખલા–બુદ્ધિ, મતિ, સ્થિતિ, મરણ, ચરણ, મરણ, કરણ, અન્તઃકરણ, વર્ણ, કર્ણ, પર્ણ, જગતું, સંપદ્દ, વિપદ્દ, વરિષ્ઠ, કલેશ, શ્રીયુત, પ્રામાણિક, સાર્વલૌકિક, રસિક, આરેગ્ય, પાશ્ચાત્ય, પિરસ્ય, શરીર, શારીરિક
બુદ્ધિમાન, નીતિમાન, ધીમાન, ભગવાન, યશસ્વી, શ્રેષ્ઠ, મહિમા, ગરિમા
અકસ્માત, અર્થાત્, સંવત્ , સાક્ષાત્
શુદ નહિ, “સુદી, સંસ્કૃતમાં “સુદિ', “વદિ, “સંવત્ એ અવ્યય છે. “સુદિ ને બદલે ગુજરાતીમાં “સુદ વપરાય છે, પણ તે કારણથી તેમાંના “ને “શું કર યુક્ત નથી.
૨. તત્સમ ફારસીઅરબી, અંગ્રેજી, વગેરે વિદેશીય શબ્દ ગુજરાતી ભાષામાં કઢંગું ન દેખાય તેમ મૂળને અનુસરતા લખવા.
બધા વિદેશીય ઉચ્ચાર ગુજરાતીમાં દર્શાવી શકાતા નથી અને નવાં ચિહ્ન દાખલ કરવા યુક્ત નથી. પરંતુ સમાન ઉચ્ચારવાળા વર્ણ ને હ્રસ્વદીર્ધ પર લક્ષ આપી મૂળને અનુસરી જોડણી કરવી.
દાખલા –સિવાય (શિવાય નહિ, હિંદીમાં “સિવા” લખાય છે.); હેશિયાર (“યાર =વાળે; માટે હાશિઆર નહિ, “હેશ્યાર કે હુણ્યાર પણ લખી શકાય); સાહી (સિયાહી મૂળ); શરત (“સરત” નહિ; “શર્ત મૂળ છે); નકશો (નક’નહિ; “નકશા” મૂળ છે); મહીને (“મહિને” નહિ; “મહીન' મૂળ છે); રિકાબી (કેટલાક રકાબી પણ કહે છે, પરંતુ મૂળ “રિકાબી છે), બિલકુલ (મૂળ “બિલકુલ” છે);