________________
૪૦૦
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણુ
સાદાં વાક્ય:-- છેકરા પુસ્તક વાંચે છે. સુંખઈ અલબેલી નગરી છે.
ઉદ્દેશ્ય
કરા
મુંબઈ
વિધેય
પુસ્તક વાંચે છે અલખેલી નગરી છે
દરેક નિરપેક્ષ કે સ્વતન્ત્ર વાક્યના તેમજ દરેક સાપેક્ષ વાક્યના કે નિરાળા વાક્યાના સમૂહના પણ આપ્રમાણે એજ વિભાગ થઈ શકે છે.
દાખલાઃ
૧. મનારથાની તિ સર્વત્ર છે.
૨. વિદેશીય પદ્ધતિ જે સ્વરૂપમાં પાશ્ચાત્ય પ્રદેશમાં ચાલે છે તેજ સ્વરૂપમાં આપણા દેશને અનુકૂળ નજ પડે એ ખુલ્લું છે.
૩. નાનાં કરાં આપણને હસતાં જોઈ હુસે છે અને દિલગીર થતાં જોઈ દિલગીર થાય છે.
આ ત્રણમાંનું પહેલું વાક્ય નિરપેક્ષ કે સ્વતન્ત્ર છે; બીજું સાપેક્ષ વાક્યાનું બનેલું છે; અને ત્રીજામાં નિરાળાં વાયાના સમુચ્ચય છે. ‘જે સ્વરૂપમાં પાશ્ચાત્ય પ્રદેશેામાં વિદેશીય પદ્ધતિ ચાલે છે—આ વાક્ય સાપેક્ષ છે; કેમકે એને ‘તેજ સ્વરૂપમાં’ની અપેક્ષા છે—તેની સાથે એના સંબંધ છે. ‘( વિદેશીય પદ્ધતિ) આપણા દેશને અનુકૂળ નજ પડે એ વાક્ય એક પદની ગરજ સારે છે અને એના સંબંધ ‘એ’ની સાથે છે; કેમકે એ વાક્ય એ’ની સાથે સમાનાધિકરણ છે—સમાન વિભક્તિમાં છે. ત્રીજા વાક્યમાં નાનાં છે.કરાં.....હુસે છે’ અને ‘(નાનાં છે.કરાં) દિલગીર થતાં......થાય છે’ એ બે વાગ્યેાના સમુચ્ચય છે.