________________
વિરામચિહ
૪૧૯ અનુક્રમે દાખલા –
૧. તેમને મહામહા દુઃખ પડ્યાં પાસે ખાવાનું કે પીવાનું મળે નહિઃ તેઓ ભર જંગલમાં હતાઃ રસ્તો બતાવનાર કઈ મળી આવવાને સંભવ ન હતું. રાત્રી પડવા આવી હતી.
૨. કેટલાક ધાતુને “તિ પ્રત્યય લગાડતાં અન્ય મ્ કે ન લેપાય છેગતિ, નતિ, મતિ, હતિ, તતિ.
૩. તેઓ મદને વશ થયા છે. તેમની સાથે વાત કરવી નકામી છે.
૪. કઈ પણ બાબત અત્યાગ્રહપૂર્વક ખરી માનવી નહિ ભલા ભલા ડાહ્યા પુરુષે પણ ભૂલે છે.
૫. લશ્કરને મેખરે તેપખાનું હતું. પાછલા ભાગમાં પાયદળ હતું.
આમાંને પહેલે બે સ્થળે મહાવિરામની સાથે ગુરુરેખા (–) પણ મુકાય છે, અર્થાત્ –આવું મિશ્ર ચિહ્ન મુકાય છે. - વિગ્રહરેખા (લઘુરેખા)-અમુક શબ્દ એક લીટીમાં પૂરે ન થાય તે ઉચ્ચાર પ્રમાણે જેમ તેના ભાગ બેલાતા હોય તેમ, અને સામાસિક શબ્દમાં તેના અવયવ પ્રમાણે ભાગ પાડી એક ભાગ આગળથીજ શબ્દને તેડી તેની પછી વિગ્રહરેખા (લઘુરેખા) (૯) મૂકી બાકીને ભાગ બીજી લીટીના આરંભમાં લખવામાં આવે છે. દાખલા:
મહા- લખ- ગડ- શેર- વિકમાપરાક્રમી વામાં બડાટ બકેર દિત્ય ગુસખા-ગુરુરેખા નીચેને સ્થળે વપરાય છે
૧. અર્થ સ્પષ્ટ કરવા માટે, જેમકે, એ એ અનિષ્ટ પ્રસંગ છે કે તે પ્રમાણથી–પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. (શિક્ષણ)