Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
શબ્દો છૂટા પાડવા જોડણી
४४७ દાખલા-ગરબડ; પીરસતા મેળવત; મસલત
(ઈ) પંચસ્વરી શબ્દમાં પણ ચતુઃસ્વરી શબ્દની પેઠે બીજે ને ચેથ “અ” શાન્ત છે, પરંતુ શબ્દને અન્ત “અ” હેાય તે બીજો ને પાંચમે શાન્ત છે.
દાખલા-પરવડવું સરખાવવું પીરસણ આ તનમનીઉં સરખાવટ; સિવડામણ મરાઠીમાં પણ આજ પ્રમાણે અકારશાન્ત છે, પણ તે લખાય છે, દાખલા:-ઘર; છાપવું; શાપäવાવત; મઠત
(૨) કેટલાક જિલ્લામાં અમુક શબ્દમાં એકાર તથા આકાર પહોળા ઉચારાય છે તથા અમુક અક્ષરના પણ બે ઉચ્ચાર છે.
આ પ્રાન્તિક ભેદ ગણી શકાય અને એવા ઉચ્ચારને ઘણે ભાગે પ્રચાર હોય તે પણ જુદા ઉચ્ચાર માટે જુદાં ચિહ્ન જવાથી ભાષાનું સ્વરૂપ કઢંગું થઈ જાય. જેમ ચિહ્ન વગર શાન્ત “એ પારખી કઢાય છે તે જ પ્રમાણે પહેાળા ઉચ્ચાર તથા ભિન્ન ઉચ્ચાર પણ ચિ વગર થઈ શકશે.
(૩) કેટલાક શબ્દના ઉચ્ચારમાં તેમજ વ્યુત્પત્તિમાં હકાર છે, તે દર્શાવવાની મુશ્કેલીને લીધે જેમ મરજીમાં આવે તેમ લેખકે લખે છે. કેટલાક હકારવાળા શબ્દની યાદી નીચે આપી છે ને અપભ્રંશ ને જૂની ગુજરાતીમાં તેનું સ્વરૂપ દર્શાવ્યું છે. એ યાદીમાં કેટલાક શબ્દ એવા પણ માલમ પડશે કે તેના જૂના સ્વરૂપમાં હકાર છે; પરંતુ હાલ તેમાં હકાર કેઈ પણ લેખક લખતા નથી. વળી જે શબ્દમાં હાલ હકાર કેમ દર્શાવવો તે વિષે ભિન્ન મત છે તે શબ્દમાં અગાઉ હકાર કેમ દર્શાવાતે તે પણ સમજાશે. અપભ્રંશ જાની ગુજરાતી અ૫૦ જૂ. ગુ. અહે અહે–અહિ પહર પહુર અલ્હારઉ અહાર
મહન્તઉ મૂહતઉ