________________
૧. 3
૪૨૦ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ
૨. ઘણી બાબતે વર્ણવી પાછળથી તે બધીને માટે એક શબ્દ મૂકવામાં આવે તે તે શબ્દની પૂર્વે આ ચિહ્ન મુકાય છે. આ દાખલ –
અમુક યુદ્ધમાં લશ્કરની સંખ્યા, શહેરેની વસ્તી, દેશની આયાત ને નિકાસ—આવી આવી નકામી બાબતે ગોખાવવાથી કંઈ લાભ નથી.
| (શિક્ષણ) કસર્કસ નીચેને સ્થળે વપરાય છે
૧. કશાને અર્થ સમજાવવા માટે (ગુરુ રેખાની પેઠે); જેમકે, - પદાર્થ, મૉડેલ (નમુને), ચિત્ર, વગેરે સાહિત્ય વડે વસ્તુનું પ્રદર્શન થાય છે.
શ્રુતલેખનના (ડિકટેશનના) પાઠમાં ઉપર દર્શાવેલી સૂચના લક્ષમાં રાખવી.
૨. સ્પષ્ટતા માટે જરૂરની હકીકત કેટલીક વાર કૌસમાં દર્શાવવામાં આવે છે. દાખલે:" જે જે સાહિત્યને ઉપયોગ કરે હોય તે નોંધમાં લખવા જેમકે, ચિત્ર, નકશે, નમુને, કાળું પાટઉં, નેટ બુક (નોંધપેથી), પિન્સિલ (છોકરાં માટે), મદ્યાર્કને દીવે, પાણીનું ભરેલું વાસણ, વગેરે જે હોય તે.
(“શિક્ષણ”) આપણું પાછળ આવેલી દિશા પશ્ચિમ (પશ્ચત ઉપરથી) કહેવાય છે.
અવતરણુચિ
૧. કેઈન બેલેલા શબ્દ તેજ રૂપમાં દર્શાવાય છે ત્યારે અંગ્રેજીમાં હમેશ અવતરણચિહ્નોની વચ્ચે તે શબ્દ મુકાય છે. ગુજરાતીમાં પણ બેલેલા શબ્દ ક્વચિત્ અવતરણચિહ્નોની વચ્ચે મુકાય છે. હમેશ એ ચિહ્ન વાપરવાને પ્રચાર નથી.