________________
વાક્યર્થ અને વાક્યપૃથક્કરણ ૪૦૧ બે ભાગ–આ પ્રમાણે વાયે હેઈ શકે છે, પરંતુ તેનું પૃથક્કરણ કરતાં પ્રથમ ઉદ્દેશ્ય અને વિધેય એવા બેજ ભાગ થઈ શકે છે. દાખલા તરીકે, ઉપલાં ત્રણ વાક્યનું પૃથક્કરણ નીચે પ્રમાણે થાય છે
ઉદ્દેશ્ય
વિધેય ૧. મને રથની ગતિ સર્વત્ર છે. ૨. એ-જે સ્વરૂપમાં વિદેશીય ખુલ્લું છે. પદ્ધતિ પાશ્ચાત્ય પ્રદેશમાં ચાલે છે......અનુકૂળ નજ
૩. (અ) નાનાં છોકરાં
(આ) નાનાં છોકરાં
આપણને હસતાં જોઈ હસે છે. (આપણને) દિલગીર થતાં જોઈ દિલગીર થાય છે.
ઉદેશ્યવર્ધક–ઉદ્દેશ્યના અર્થમાં વધારે કરનારા શબ્દ ઉદ્દેશ્યવર્ધક કહેવાય છે. એ શબ્દ વિશેષણ કે વિશેષણ તરીકે વપરાયેલા શબ્દ-સમાન વિભક્તિમાં આવેલાં નામ, જયન્ત પદ, કૃદન્ત–અને તેની સાથે સંબંધ રાખનારાં પદ હેાય છે.
વિધેયવર્ધક–વિધેયના અર્થમાં વધારે કરનારાં પદ વિધેયવર્ધક કહેવાય છે અને તે ક્રિયાવિશેષણ હોઈ કાળવાચક, સ્થળવાચક, રીતિવાચક, કે કાર્યકારણવાચક હોય છે. દાખલા –
આ પદ્ધતિ પ્રમાણે બાળકને આપવાના પાઠ ટૂંકા હોય છે. (“આપવાના” કૃદન્ત છે અને આ પદ્ધતિ પ્રમાણે અને
૧૪