________________
૩૦૮
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ લેપાય છે અને એ લેપતા પહેલાં અન્ય વર્ણને શું થાય છે, અન્ય ૬ કે દીર્ઘ થાય છે; અવ્યયમાં ફેરફાર થતું નથી. આ પ્રત્યય છે, મૂ, કે મરૂનાં સાધિત રૂપને યેગે આવે છે); સ્વીકાર, અંગીકાર; મલિનીભૂત; સમીકરણ, વર્ગીકરણ બાષ્પીભવન શ્યામીભૂત, પ્રાદુર્ભત આવિર્ભુત, તિરેભૂતશુચીભૂત
૧૩. રૂંવન્યૂનતાવાચક–કંઈક ઉણપના અર્થમાં
૧. પ–દ્વીપકલ્પ (દ્વીપથી કંઈક ન્યૂનનું ત્રણ બાજુએ પાણી હેવાથી, દ્વિઅ–પાણી=દ્વીપ; “અ”ના “અને “ઈ”થ છે.) ૨. –મૃતપ્રાય (મુઆ જેવું, લગભગ મુએલું)
૧૪. “તેને એ થયું છે' એ અર્થમાં ૧. રૂત—તારકિત (તારક-તારા જેમાં ઊગ્યા છે એવું આકાશ તે તારતિ આકાશ); પુલકિત (પુલક-રૂવાં જેમાં ઊભાં થયાં છે એવું શરીર તે પુલકિત શરીર); કંટકિત (કંટક-કાટે), પુષ્પિત (જેને પુષ્ય ઊગ્યાં છે); કુસુમિત; દુઃખિત
૧૫, પ્રમાણુવાચક ૧. માત્ર–તાવન્માત્ર (તેટલુંજ), તન્માત્ર (તેજ) ૧૬. તેની પેઠે (ક્રિયા સાથે સંબંધ રાખે છે.) ૧ વર-બ્રાહ્મણવત્ અધ્યયન કરે છે. (બ્રાહ્મણની પેઠે)
૧૭. સ્વાર્થિક-સ્વાર્થવાચક આ પ્રત્યય પ્રકૃતિના અર્થમાં ફેરફાર કરતા નથી. ૧. ઘેર–નામધેય (નામ); ભાગધેય (ભાગ્ય)
૨. માલ્ય (માલા” પરથી); સૌખ્ય (“સુખ” પરથી); ઔપચ્ય (ઉપમા); પરંપર્ય (પરંપરા)
રૂ. –બાલક (બાલ; મૃત્તિકા (મૃ–માટી); પુત્રક (પુત્ર); આગન્તુક (આગન્તુક આવી પડેલું આકસિમક); ભિક્ષુક (ભિક્ષુ)